બોલિવૂડમાં અમુક તો રાક્ષસના અવતાર છે…’, તનુશ્રી દત્તા ભડકી

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વિચારોને કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ […]

બસ ભડભડ કરતી સળગી, કાંચ તોડી બહાર નીકળી યાત્રીઓએ જીવ બચાવ્યા

સુરતથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહેલી એક ખાનગી મુસાફર બસમાં મધ્ય પ્રદેશના સરદારપુર નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો […]

ફેસબુક પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે ડભોઈ ગામે જાહેરમાં મારામારી

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા ભીલાપુર ગામે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટના કારણે રાજકીય માહોલ ભારે ગરમાયો છે. ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે […]

39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે!

અમદાવાદ શહેરના રસ્તાઓ પર અડધા કલાકની સામાન્ય મુસાફરી દરમિયાન જ કાળો ધુમાડો ઓકતાં 4 થી 5 વાહનો નજરે પડે છે. આ કાળા ધુમાડાના કારણે વિહિકલ […]

મોંઘવારીની ચક્કીમાં પીસાતી પ્રજા, નેતાઓના મોઢે તાળા

સમગ્ર રાજ્યમાં તહેવારોની શરૂઆત થતાં જ મોંઘવારીની ચક્કીમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે અને નેતાઓ મોઢે તાળા મારીને બેસી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. […]

અભિયાન વચ્ચે ઉધનામાં પરવાનગી વગર સાત વૃક્ષો કાપીનાખ્યા

દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે સુરતના ઉધના ઝોનમાં “વૃક્ષ કાપો, પેનલ્ટી […]

નસવાડીમાં શિવભક્તિનો અનોખો રંગ: નર્મદાના પવિત્ર જળથી કાવડયાત્રા યોજાઈ, શિવમંદિરોમાં ‘હર હર મહાદેવ’નો નાદ

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે (24મી ઓગસ્ટ) છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ નસવાડી ગામના […]

ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ ખાંડના ભાવ વધવાથી લોકોની તહેવારોની મઝા કડવી થઈ ગઈ છે. જોકે, આ સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું […]

શિવસ્થાનો થકી 775 કરોડનું રીલિજિયસ ટુરિઝમ, ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં શિવભક્તિની ભારે લહેર જોવા મળે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર સહિતના પ્રાચીન શિવાલયોમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી […]

ખાંડનું ઉત્પાદન ઓછું થવાનું છે તે જાણવા છતાં નિકાસ થવા દીધી તેમાં ભાવ વધ્યા

મુંબઈ સહિત દેશભરમાં ખાંડના ભાવો વધી રહ્યા છે. દસ વર્ષમાં પહેલીવાર સરકારે વિદેશથી ખાંડ આયાત કરવાની ફરજ પડી રહી છે. દેશમાં ખાંડ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન […]

error: Content is protected !! Bhadko can see you...