દીપડો આવી ચઢતાં ઉપરકોટ ખાલી કરાવાયો, વાઘેશ્વરી મંદિરે સિંહ દેખાયો

ગિરનારના સાન્નિધ્યમાં વસેલું ઐતિહાસિક અને ધાર્મિક નગર જૂનાગઢ હવે વન્યપ્રાણીઓ અને પ્રવાસીઓ વચ્ચેના વધતા જતા સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. એક તરફ રાજ્ય સરકાર […]

નકલી તમાકુ ઉપરાંત મુખવાસ બનાવતા કારખાનામાં દરોડો

રાજ્યભરમાં નકલી ચીજવસ્તુઓની બોલબાલા વચ્ચે રાજકોટમાં નકલી તમાકું અને મુખવાસ બનાવતું કારખાનું ઝડપાયું છે. છેલ્લા પાંચેક વર્ષથી આ સ્થળે નકલી તમાકું અને મુખવાસ બનાવી તેનું […]

શખ્સે રાજકોટમાં છુપાવી દીધેલાં બે હથિયાર કબજે

લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન ધરાવતાં બે વેપારી યાકીબ મામટી અને ફીરોઝ કાઝીને ગઇ તા.૧૮ના રોજ પીસીબીએ બે દેશી બનાવટની પિસ્તોલ અને ૧૧ જીવતા […]

રેઇડમાં ગયેલા મહિલા પીઆઇ સહિતનાઓને મારકૂટ, રૂમમાં પૂરી દીધા

ગોંડલના મોટા દડવા ગામે દેશી દારૂની રેઇડ પાડવા ગયેલા મહિલા પીઆઇ અને પોલીસ સ્ટાફ સાથે મહિલા અને તેના ત્રણ સંતાનોએ ઝપાઝપી કરી, મારકુટ કરી બટકા […]

કોન્ટ્રાક્ટરનું છરીના ઘા ઝીંકી મોત નિપજાવનાર શખ્સ ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં અનૈતિક સંબંધની શંકાના આધારે એક સરેઆમ હત્યાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ભીમડાદ ગામે રહેતા અને ચેકડેમના લેબર કોન્ટ્રાક્ટરની ઉગામેડી-નિંગાળા રોડ […]

પેકેટ પર ખાંડ-મીઠાંની માત્રા લખવી પડશે, ફટકાર બાદ FASSAI એ સુપ્રીમ કોર્ટને બતાવ્યો પ્લાન

કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા પેક્ડ ફૂડ વાપરતા ગ્રાહકોના સ્વાસ્થ્ય હિતમાં એક અતિ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. FSSAIએ […]

વિદેશી મદદનો ઈનકાર કરનારા નેપાળની ગુલાંટ, ભારતે બતાવ્યું મોટું મન

વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી ઝૂઝી રહેલા નેપાળમાં વિદેશી મદદ સ્વીકારવા અંગે ઉભા થયેલા વિવાદો વચ્ચે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી શિશિર […]

રેલવે ભરતી કૌભાંડના સૂત્રધારના વડોદરાના મકાનમાં દરોડા,ડૂપ્લિકેટ સ્ટેમ્પ્સ કબજેઃભાેગ બનેલાઓની સંખ્યા વધશે

આણંદમાં પકડાયેલા રેલવે ભરતી કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે. પોલીસે બંને બંટી-બબલીને રિમાન્ડ પર લીધા બાદ મુખ્ય સૂત્રધાર તુષાર પુરોહિતના વડોદરાના મકાને છાપો મારી […]

કેમિકલ પ્લાન્ટ માટે ૨૦૦ ઉંડા બોર બનાવતા ૧૫ ગામોના તળ સુકાયા

રાજુલાના વિકટર બંદર પર જીએસસીએલ અને જીએસીએલ કેમિકલ ફેક્ટરી આકાર લઇ રહી છે. પરંતુ આ યુનિટ દ્વારા મોટી સંખ્યામાં બોર બનાવી પાણી ખેંચતા જમીનના તળ […]

રક્ષાબંધનના દિવસે જ કરુણાંતિકા: બાઈક આડે ગાય આવી જતાં અકસ્માતમાં યુવતીનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિજનો સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ ભાઈઓ સાથે બાઈક […]

error: Content is protected !! Bhadko can see you...