ટ્રેક્ટરની ટક્કરથી બાઇક ફંગોળાતાં બે યુવાનોના મોત

તહેવારોની ઉજવણી દરમિયાન અકસ્માતની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક રક્ષાબંધન પર્વે જ ટ્રેક્ટરની જોરદાર ટક્કર લાગતા બાઇક […]

યુનિયન બેન્કમાંથી લોન લેનાર છ વેપારીઓએ 1.45 કરોડનો ચૂનો ચોપડતાં ફરિયાદ

બાજવા ખાતે આવેલી યુનિયન બેંન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન મેળવવા બદલ છ લોનધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના […]

રેશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા, વિતરણ કરાતા અનાજના જથ્થામાં મોટો ઘટાડો

અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ છે. સરકારે આ અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, […]

1.17 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું, પોલીસે રાજસ્થાનના યુવકની કરી અટકાયત

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે 1.17 કરોડ રૂપિયાની કિંમતનું 234 ગ્રામ કોકેઈન જપ્ત કરીને રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે. નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ […]

રેન્કિંગમાં મોટો ફેરબદલ! બુમરાહ પાસેથી છીનવાયો તાજ, હવે મિચેલ સ્ટાર્ક નંબર 1

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વના […]

ચીન સરકારે પરમિટ ન આપતા નેપાળ પૂરમાં બચી ગયેલા રાજકોટના યાત્રિકોનો ઉદગાર

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ રહેલા રાજકોટના શ્રદ્ધાળુઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચાઈના સરકાર તરફથી પરમિટ આપવાનો ક્વોટા પૂરો […]

બોર્ડર ઓળંગી અને સવારે મોતનું પૂર, મુંબઈ-ગુજરાતના 43 કચ્છી યાત્રાળુઓ પૂર પહેલાં માનવસરોવરથી સુરક્ષિત પરત

નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ ભારે તારાજી સર્જાઈ છે, પરંતુ સદ્ભાગ્યે મુંબઈ અને ગુજરાતના 43 કચ્છીઓ તથા 25 એનઆરઆઈ મળીને કુલ 68 યાત્રાળુઓ […]

ભડકે બળતા ભાવ વચ્ચે અમદાવાદમાં ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવતો રક્ષાબંધનનો તહેવાર સોની બજાર માટે આ વર્ષે અત્યંત ફળદાયી સાબિત થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા વર્ષની […]

28 ઓગસ્ટે ભદ્રાની બાધા વગર ઉજવાશે રક્ષાબંધન, આ શુભ મુહૂર્તમાં બાંધી શકાશે રાખડી

ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધનની તારીખ અને મુહૂર્તને લઈને કોઈ […]

સસ્પેન્ડેડ CFO અમિત ડોંગરે અને વહીવટદારને મોટો ઝટકો, જામીન ફગાવી જેલહવાલે ?

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચ લેવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ચીફ ફાયર ઓફિસર (CFO) અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો […]

error: Content is protected !! Bhadko can see you...