બેલ્જિયમના PM બાર્ટ ડી વેવર આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે

બેલ્જિયમના PM બાર્ટ ડી વેવર આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બેલ્જિયમના પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને યુરોપિયન યુનિયન અને ભારત–યુરોપ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આ મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના તમામ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત ભારત–યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર અંગેના એક કાર્યક્રમમાં સંબોધન કરશે. મુંબઈની મુલાકાત દરમિયાન તેઓ હીરા, બંદર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં વિવિધ હિસ્સેદારો સાથે વાતચીત કરશે. 

< SHABD,GUJARAT, September 2,>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...