નેગેટિવ માર્કેટિંગને કારણે મહાકાવ્ય શ્રી રામાયણ ફલોપ થઈ

પૌરાણિક ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી તેના માટે રણબીર કપૂરની રામાયણના નિર્માતાને જવાબદાર ઠેરવતાં આક્ષેપ […]

60 જેટલા ગરબા મહોત્સવો માટે 3000 કેવીની ક્ષમતાના વીજ જોડાણો અપાયા

વડોદરામાં નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.વડોદરા તા.૧૧ ઓકટોબરથી દસ દિવસ માટે ગરબા નગરી બની જશે.વડોદરામાં ૬૦ જેટલા જાહેર ગરબા મહોત્સવો માટે મધ્ય ગુજરાત […]

વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી. બરંડાએ ઈડર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા […]

સેવા સંકલ્પ અભિયાન’: ઇડરના ઉમેદગઢ ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા સ્થિત શ્રી સી. જી. મહેતા વિદ્યામંદિર, ઉમેદગઢ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી યોજાયેલી બાઈક યાત્રા […]

વારાણસીથી વડનગર જતી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું પ્રાંતિજમાં રાત્રી રોકાણ બાદ વડનગર તરફ પ્રસ્થાન

‘સેવા, સંકલ્પ, સુશાસન અને જનકલ્યાણ’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર […]

રેલવે ક્રોસીંગ અંતે ખોલવું પડયું ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા તંત્રને ભાન થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મકરબાનો ઓવરબ્રીજ બનાવ્યો ત્યારથી મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી અને તેવામાં ઓવરબ્રીજ નીચે આવેલા રેલવે ફાટકને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવતા […]

AMCની આંકડાની રમત 3 દિવસમાં લોહીના 89 હજાર સેમ્પલ લીધાનો દાવો!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો કાબૂમાં હોવાનું દર્શાવવા માટે ચોપડા પર જાદુઈ છડી ફેરવી દેવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. ડેન્ગ્યુ […]

ગરબા માટે પોલીસના 44 નિયમ, 12 વાગ્યા સુધી જ માઈક ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં આગામી તા. 11થી 20 દરમિયાન યોજાનારી નવરાત્રિ અને દશેરાના પર્વને લઈને પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી […]

માલિકના નંબર પરથી મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસે 95.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને એલિસબ્રિજની ખાનગી ફાઇનાન્સ કંપનીમાં છેલ્લા છ મહિનાથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય કર્મચારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત […]

અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓ અંગે હિતધારક પરામર્શ બેઠકનું આયોજન

 સર્વોચ્ચ અદાલતના તા. ૨૫/૦૫/૨૦૨૬ ના હુકમથી અરવલ્લી હિલની વ્યાખ્યા, તેનું જૈવિક મહત્વ અને રક્ષણની ચકાસણી માટે Director General ICFRE ની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટી (HPC) […]