સરકારી નોકરીને સ્થિર-સુરક્ષિત ગણી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામચોરી તેમજ પદનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિ.ના કર્મીઓ અને […]
મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી 700 લોકો આવી રહ્યા છે
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી 700 લોકો આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ 18થી 35 વર્ષની ઉંમરના હોય છે. […]
45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો
જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. આજે […]
હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો
જરાતના જનપ્રતિનિધિઓ માટે સુવિધાઓમાં વધુ એક મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને તમામ ટ્રેનોના ફર્સ્ટ અને સેકન્ડ એસી ક્લાસમાં મફત મુસાફરીની સુવિધા મળતી […]
હાલોલના દેવ ડેમમાં નાવડી પલટી, બે માછીમારોના મોત
પંચમહાલના હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે યુવકના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ અને ફાયર […]
‘પેટ્રિયટ’ એ બે જ દિવસમાં 50 કરોડનો આંકડો વટાવ્યો!
લયાલમ સિનેમાના બે દિગ્ગજ સુપરસ્ટાર મોહનલાલ અને મમૂટીની જોડી લાંબા સમય પછી ફિલ્મ પેટ્રિયટ દ્વારા રૂપેરી પડદે સાથે જોવા મળી છે. આ જોડીનો ક્રેઝ એટલો […]
કાબૂમાં રહેશે ઓઈલના ભાવ! OPEC+ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત
હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવાતા પશ્ચિમ એશિયામાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. મોટા સંકટ વચ્ચે, ક્રૂડ નિકાસ કરતા દેશોના સમૂહ OPEC+ એ એક મોટો નિર્ણય […]
ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, અભિષેક બેનરજીનું નિવેદન
ચૂંટણી પંચે 144-ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના તમામ 285 મતદાન કેન્દ્રો (સહાયક કેન્દ્રો સહિત) પર ફરીથી મતદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. જેના પગલે હવે આગામી 21 મે […]
સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ
ગુજરાતી રંગભૂમિ જગતમાં સ્ક્રિપ્ટ ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વરિષ્ઠ નાટ્ય લેખક અને ગૌરવ પુરસ્કૃત સાહિત્યકાર વિહંગ મહેતાએ પોતાની વર્ષોની મહેનત અને […]
આઠ તાલુકામાંથી બે તાલુકાના પ્રમુખ નક્કી,બાકીનાની પેનલ તૈયારઃજિ.પં.માં હોદ્દા માટે દોડધામ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.જેમાં આઠ તાલુકામાંથી બે તાલુકા પંચાયતના […]
