17 વર્ષીય પરણિતાએ સાબરમતિમાં ઝંપલાવી આપઘાત કર્યો, આરોપી પતિ સામે ગુનો દાખલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) ખાતે પેટલાદની એક 17 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિના સતત શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાંથી […]

ભેળસેળ અટકાવવા દરેક ઝોનમાં ‘મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબ’ની માંગ

સ્વાદની નગરી એવા સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નકલી ઘી, પનીર, તેલ સહિતની ખાદ્ય ચીજોના કિસ્સાઓ સમયાંતરે […]

નાસાની તસવીરે ફરી એલિયન્સની ચર્ચા જગાવી.

શું ભૂતકાળમાં મંગળ ગ્રહ પર કોઈ સભ્યતા કે જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હતી? નાસા (NASA) ના ક્યુરિઓસિટી રોવર (Curiosity Rover) દ્વારા લેવાયેલી એક નવી તસવીર સામે […]

શાંઘાઈથી સિડની સુધી ચારે તરફ કુદરતનો કેર !

દુનિયાભરમાં હાલમાં વિવિધ કુદરતી આપત્તીઓ આવી રહી છે. વરસાદ, વાવાઝોડા, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર અને દાવાનળ જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. જાણકારો માને છે […]

બાળકોને દૂધવાળી ચા પીવડાવતા હોય તો સાવધાન, નિષ્ણાંત ડૉક્ટરે જણાવ્યા નુકસાન

ઘણા ઘરોમાં સવાર-સાંજ ચા બનવી સામાન્ય બાબત છે. આવા સમયે નાના બાળકો પણ ઘરમાં વડીલોને ચા પીતાં જોઈને ચા પીવાની જિદ્દ કરવા લાગે છે. કેટલાક […]

7 કરોડ વર્ષ જૂનું ‘સોમનાથ’નું પ્રથમ જ્યોતિર્લિંગ, ચંદ્રદેવે શાપમાંથી મુક્ત થવા માટે કરી હતી સ્થાપના

અફાટ અરબી સમુદ્રના કિનારે આવેલું છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. પૌરાણિક કાળમાં પ્રભાસ તીર્થ તરીકે ઓળખાતા આ ક્ષેત્રમાં મહાદેવ સાક્ષાત્ બિરાજમાન છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ […]

રેલી પૂર્ણ થતાં રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, ભાજપ પર આરોપ

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા હલ્દવાનીના પ્રસિદ્ધ રામલીલા મેદાનમાં 8 ઓગસ્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની એક વિશાળ રેલી યોજાઈ હતી. જોકે, રેલી બાદ આ મેદાનમાં […]

બર્થડેના દિવસે જ યુવકને સમાધાન માટે બોલાવી હત્યા

સોમાતળાવ તરસાલી રિંગરોડ અમરશ્રદ્ધા વુડાના મકાનમાં રહેતા યુવકો વચ્ચે ચાર દિવસ અગાઉ થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવી ૨૬ વર્ષના યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી […]

AMCની ટીમ પર પથ્થરમારો, 4 વાહનોમાં તોડફોડ, 25થી વધુ લોકોએ સ્ટાફને માર્યો

અમદાવાદમાં રસ્તા પરના દબાણો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેની સાથે જ દબાણો હટાવવા માટે જતા મ્યુનિસિપલના એસ્ટેટ વિભાગની ટીમ સાથે ફેરિયાઓના ઘર્ષણની ઘટનાઓ પણ […]

ગૂગલ પાસવર્ડ મેનેજર તમારું કામ આ રીતે બનાવશે સરળ!

આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંકિંગ એપ્સ, શોપિંગ સાઇટ્સ અને ઇમેઇલ આઇડી જેવા અનેક ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. દરેક એકાઉન્ટ માટે અલગ […]

error: Content is protected !! Bhadko can see you...