ઓઢવમાં કાકાસસરાએ વહુના નામની બીભત્સ ચિઠ્ઠીઓ ફરતી કરી, કારણ ચોંકાવનારું?

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોતાના લગ્નજીવનમાં ભંગાણ થતાં વિકૃત માનસિકતા ધરાવતા કાકાસસરાએ પોતાની જ વહુને બદનામ કરવાનું કારસ્તાન રચ્યું […]

ભીડમાંથી ચિલ ઝડપ કરતી બે ટોળકીના 15 સાગરીતો ઝડપાયા

યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બહારથી આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઇ, નજર ચૂકવીને ચોરી કરતી બે ગેંગના ૧૫ સાગરીતોને ૧.૮૭ લાખના મુદ્દામાલ સાથે […]

આઇપીએસ ઓફિસર સહિત પાંચ સામે ગુનો પતિએ કહ્યું, મારા પિતાને બે પત્નીઓ છે હું પણ બીજા લગ્ન કરી લઇશ

વડોદરાની યુવતીના લગ્ન થયા બાદ તેને દહેજ તેમજ અન્ય બાબતો અંગે શારીરિક અને માનસિક ત્રાસ આપતા અમદાવાદમાં રહેતા નિવૃત્ત આઇપીએસ અધિકારી સસરા, પતિ, સાસુ સહિત […]

ગુજરાતમાં 40 લાખ નશાખોરોને ચરસ-ગાંજા કે ડ્રગ્સ વગર નથી ચાલતું

ગુજરાતમાં ‘પીવાય છે તો વેચાય છે’ જેવા માર્કેટના માગ અને પુરવઠાના સામાન્ય નિયમ હેઠળ નશાખોરીનો કારોબાર ધમધમી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 40 લાખ એવા નશાખોરો […]

વાડજમાં અડધી રાત્રે લોહિયાળ ખેલ, બોડકદેવના યુવકે રૂપિયા 90 હજારની ઉઘરાણીમાં મિત્ર પર છરાથી હુમલો કર્યો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરે નવું મોપેડ ખરીદ્યા બાદ ઉછીના લીધેલા 90 હજાર રૂપિયા પરત ન આપતાં, તેના મિત્રે વાડજ સ્થિત રામાપીરના ટેકરા […]

ગુરુ શિષ્યના સંબંધ લજવાયા: વાવ-થરાદમાં શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ

શિક્ષક દિને જ સમાજને શરમસાર કરતી અને ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકની એક સરકારી માધ્યમિક શાળાના આચાર્યે […]

જીવાણા દૂધમંડળીની સામાન્ય સભામાં હોબાળો, બે પક્ષ બોલાચાલી બાદ મારામારી

વાવ-થરાદ જિલ્લાના ધાનેરા તાલુકાના જીવાણા ગામે આવેલી દૂધમંડળીની સામાન્ય સભા દરમિયાન અચાનક હોબાળો મચી ગયો હતો. સભામાં રજૂ થયેલા મુદ્દાઓ પર બોલાચાલી થયા બાદ મામલો […]

પતિને યુવક અને પત્ની વચ્ચે સંબંધ હોવાનો શક : મોબાઇલ શોપમાં ઘૂસી ચાકુ વડે હુમલો

વડોદરાની આજવા ચોકડી પાસે આવેલી કાન્હા લેન્ડમાર્કની મોબાઇલ શોપમાં કામ કરતા યુવક પર તેની પત્ની સાથે સંબંધ હોવાની શંકા રાખતા યુવકે દુકાનમાં ઘૂસી ચાકુ વડે […]

દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી

  ભાવનગર જિલ્લાના સણોસરા ગામે રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ૨૮ વર્ષિય યુવાન આસિફખાન રસુલખાન મલેક સામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં ભાવનગરની […]

3 વર્ષમાં 3707 કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ 97 કરોડ જ પાછા મળ્યા, 3% થી પણ ઓછી રકમ રિકવર

સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ 2023-24થી […]

error: Content is protected !! Bhadko can see you...