‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન 

    સોમવારની સાંજે કલા સ્મૃતિ ખાતે જાણીતા પત્રકાર અને લેખક તુષાર દવેના નવા પુસ્તક “હમ્બો હમ્બો પ્રિ-લોડેડ”નું ભવ્ય ટાફ ગ્રુપના સહયોગથી વિમોચન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જય વસાવડા અને સૌમ્ય જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. સૌમ્ય જોશીએ પુસ્તકની પ્રસ્તાવના સ્વરોચ્ચારે વાંચી સંભળાવી હતી, જે શ્રોતાઓને ખૂબ ભાવથી સાંભળી હતી. જય વસાવડાએ પોતાની […]

Continue Reading

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર દેશભરમાં વધતા બાઈકિંગ ઉત્સાહ વચ્ચે Bikers Club આજે માત્ર એક રાઈડિંગ ગ્રુપ નથી રહ્યું, પરંતુ એક બાઈકીંગ બ્રધરહુડ કમ્યૂનિટી, એક રાઈડિંગ ફેમિલી તરીકે ઓળખાઈ રહ્યું છે.   2025માં યોજાયેલ PAN India ઇવેન્ટ “Tere Sheher Mein 3.0” એ દેશના 14 શહેરોમાં જબરદસ્ત ધમાકો મચાવ્યો. […]

Continue Reading

લાલો નો લાભ લેવા બૉલીવુડ તલપાપડ

    ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ થઈ છે. આ પહેલા ૧૨ ૧૫ ૨૦ ૨૫કરોડ ane૫૦ થી ૫૫ કરોડ રૂપિયાથી વધુ ધંધો ગુજરાતી ફિલ્મોએ નથી કર્યો તેમ ફિલ્મી […]

Continue Reading

સુરત: હીરા ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગ ઘટી

જે ‘ડાયમંડ સિટી’ તરીકે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાંના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગમાં અચાનક ઘટાડો થતાં અને ખાસ કરીને લેબ-ગ્રોન ડાયમંડ (LGD) નું ચલણ વધવાના કારણે ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નાની સાઈઝના નેચરલ હીરાની રફના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં તોતિંગ 10 ટકાનો ઘટાડો નોંધાયો […]

Continue Reading

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા પરિવારજનોને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના બનાવમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 23 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 […]

Continue Reading

વાસણાના સિદ્ધિવિનાયક આર્કેડમાં અજાણી યુવતીએ 14મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક આર્કેડ (Siddhivinayak Arcade) માં એક ગમગીન ઘટના બની છે. એક અજાણી યુવતીએ આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આપઘાત પહેલાં યુવતી સીસીટીવીમાં કેદ પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનારી આ યુવતી સિદ્ધિવિનાયક આર્કેડમાં આપઘાત કરવાના […]

Continue Reading

જય સંતોષી માં (1975): ઓછા બજેટની પરંતું સૌથી મોટો ધાર્મિક સિનેમેટિક ચમત્કાર

  ગુજરાતી ફિલ્મ લાલો : જય શ્રી કૃષ્ણ સદા સહાયતે ધૂમ મચાવી રહી છે. ફિલ્મની વાર્તા આમ તો સામાજિક તાણાવાણા ધરાવે છે. પરંતુ એમાં દ્વારકાધીશ-શ્રી કૃષ્ણ-લાલો પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા પરિવારની છે. લાલો કેવી રીતે એ પરિવારને મુસીબતોમાંથી બહાર કાઢે છે એની વાત આલેખાઈ છે. ફિલ્મ દર્શકોને સ્પર્શી ગઈ છે અને થિયેટરમાં ભજન-ગરબા ગવાય છે, અને […]

Continue Reading

મનીષ સૈનીની ભાઈબંધથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે મર્દાની-૨નો અભિનેતા વિશાલ જેઠવા

રાણી મુખરજી સાથે મર્દાની-૨માં નકારાત્મક ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચનાર વિશાલ જેઠવા આ અગાઉ મહારાણા પ્રતાપ, સંકટમોચન મહાબલી હનુમાન, દિયા આૈર બાતી હમ, પેશ્વા બાજીરાવ, ચક્રધારી અજય કૃષ્ણ જેવી સિિરયલમાં જોવા મળ્યો હતો. આ સિવાય સલામ વેન્કી, ટાઇગર-૩, વેબ સિરીઝ હ્યુમન, પાર્ટી ટિલ આઇ ડાઇ બાદ કાન્સ અને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી હૉમબાઉન્ડ પણ […]

Continue Reading

જ્યારે હું સૂઈ ગયો ત્યારે મારા ભાગ જાગી ગયા” — ઓજસ રાવલની સફર

  મેડિકલ સ્ટુડન્ટથી હાસ્ય કલાકાર અને અભિનેતા બનવાની પ્રેરણાદાયી વાર્તા સ્નેહલ મહેતા મુંબઈ ફિલ્મો, થિયેટર, સ્ટેન્ડ-અપ કોમેડી, પત્રકારત્વ અને શિક્ષણ — આ બધું એક સાથે સંભાળવું સહેલું નથી. પણ ઓજસ રાવલ માટે આ બધું જીવનનો સ્વભાવ બની ગયું છે. સાયન્સના વિદ્યાર્થીથી લઈને ફિલ્મના મુખ્ય પાત્ર સુધીની આ સફર જેટલી રસપ્રદ છે, એટલી જ પ્રેરણાદાયી પણ […]

Continue Reading

એસટી નિગમનું નુકસાન ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ કર્મચારીઓના પગાર દર મહિને ચૂકવવામાં મુશ્કેલી

  રાજ્ય પરિવહન નિગમ (એસટી) દિવાળીની મોસમ દરમિયાન વધારાની આવક મેળવી શક્યું નથી. દૈનિક પરિવહન અહેવાલ મુજબ, મુસાફરોની ટિકિટમાંથી દરરોજ રાહત ભાડા સહિત મળેલા મહેસૂલમાં ૬ કરોડ રૂપિયાની ખાધ થઈ છે, અને ઓક્ટોબર મહિનામાં લગભગ ૧૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. એસટી નિગમ ‘નફો નહીં, નુકસાન નહીં’ ના સિદ્ધાંત પર ચાલે છે. […]

Continue Reading