મીરા રોડમા દુકાનનો સ્લેબ તૂટી પડ્યો; એકનું મોત, એક ગંભીર ઘાયલ
મીરા રોડના નયા નગર વિસ્તારમાં દુકાનનો સ્લેબ તૂટી પડતાં એક વૃદ્ધનું મોત થયું છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકની ઓળખ અકીલ કુરેશી (૬૮) તરીકે થઈ છે. તે મીરા રોડ પર સાહિલ બિલ્ડિંગમાં એક દુકાનમાં રહેતો હતો. દરમિયાન, શુક્રવારે સાંજે, આ દુકાનની છત પરનો સ્લેબ અચાનક […]
Continue Reading