શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલો…

Latest News અપરાધ આરોગ્ય કાયદો

બાવળા નગર પાલિકા હદ વિસ્તારની ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણીથી છેલ્લાં ઘણા સમયથી ઉભરાવાના કારણે ગર્લ્સ સ્કૂલ રોડકુમારશાળા રોડઇંગ્લીશ મીડીયમ સ્કુલ રોડઅનુસૂચિત જાતિ વિસ્તારમાં આવતી આંગણવાડીઓમાં જતા ભુલકાઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી ઉભી કરે છે. જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઇ દ્વારા આવેદન આપી જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો ઉકેલ લાવો નહીં તો આગામી દિવસોમાં એનએસયુઆઇ વિદ્યાર્થીઓને સાથે રાખી આશ્ચર્યજનક કાર્યક્રમ કરી આ નગરપાલિકાની આંખ ઉઘાડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *