પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Latest News અપરાધ આરોગ્ય કાયદો

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર શ્રી દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ હતી. સેમિનારમાં બોલતા શ્રી શાહે જણાવ્યુ કે આપણા પીવાના ઉપયોગમાં

લેવાતા પાણી 100% શુધ્ધ નથી હોતા અને પ્રદુષિત પાણીથી અનેક રોગોના ભોગ બનીએ છીએ.

કેંગન વોટર મશીન 100% સુધી શુદ્ધ પાણી આપે છે.

આ સેમિનારમાં યુક્તિ શાહે કેંગલ વોટરનું સચોટ ડોસ્ટ્રેશન આપ્યું હતું. કંપનીના સિનિયર ડિસ્ટ્રિબ્યુટર જીગ્નેશ પાવાનીએ આ મશીન માં ફાયદાઓ જણાવ્યા હતા અને મશીન ખરીદીને કઈ રીતે આર્થિક કમાણી થાય એ વિગતવાર સમજાવ્યું.

સામાજિક કાર્યકર શ્રી દિલીપભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઇએ VBN ના

મેમ્બરોનું સ્વાગત કર્યું હતું અમે આભાર માન્યો હતો.

કેંગન વોટર મશીન અંગે વધુ વિગત માટે દિલીપભાઈ શાહના મોબાઈલ નંબર 9819395040 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *