રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, શેરીઓમાં ઘીની નદીઓ વહી

ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. મધ્યરાત્રિએ 12 વાગ્યા […]

પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત

સુરતના સરથાણા વિસ્તારમાં સોમવારે (19મી ઓક્ટોબર) સવારે એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સોસાયટીમાં ગરબા રમીને પત્ની ઘરે મોડી ગઈ હતી. આ […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, PSI સહિત 3 યુવાનોનાં મોત

ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કાર આગળ જઈ રહેલા આઈસરની પાછળ […]

અડાલજ નજીક કાર પલટી, ગરબા રમીને આવતી બે યુવતી સહિત 3ના મોત

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક દશેરા (20મી ઓક્ટોબર)ની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરમાં ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા ચાર […]

બહુચરાજી માતાને 300 કરોડના નવલખા હારનો શણગાર, પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દશેરાના પાવન અવસરે માતાજીને અત્યંત મૂલ્યવાન ‘નવલખો હાર’ પહેરાવવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં […]

નવરાત્રિમાં મૂકબધિર પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ

એક બાજુ નવરાત્રિના આધ્યાત્મિક દિવસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મૂક બધીર પરિણીતાની એકલતાનો લાભ લઈ એક શખસે […]

ખંભાતના ગવારા ટાવર પાસે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે નવા કેન્દ્રનું ઉદઘાટન

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓના કલ્યાણ અને તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી અમલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો આજે રાજ્યવ્યાપી […]

પેટલાદ ખાતે રૂ. ૯.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન

 રાજ્ય સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અભિયાન હેઠળ પેટલાદ ખાતે અંદાજિત રૂપિયા ૯.૩૫ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય […]

હોટલ બૂકિંગ નહિ થતાં એજન્ટનું કારમાં અપહરણ,દુકાનમાં પુરી પાઇપથી ફટકાર્યો

વડોદરામાં રહેતા મહારાષ્ટ્રના એક યુવક પાસે કાશ્મીરની ટૂરનું બૂકિંગ કરાવનાર દુકાનદાર અને તેના માણસોએ હોટલનું બુકિંગ નહિ થતાં યુવકનું કારમાં અપહરણ કરી માર માર્યો હોવાની […]

3 વિદ્યાર્થિની સાથે શિક્ષકનાં અડપલાં, સગીરા પર દુષ્કર્મ

જાફરાબાદ પંથકની એક સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની અને એક સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે […]