સંજય દત્તના નિવેદનથી હોબાળો વિવાદ વકરતાં આપી સ્પષ્ટતા

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ગાંધી જયંતીના વિશેષ અવસર પર જાણીતા અભિનેતા શેખર સુમનના […]

26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય T20 ટીમ હવે મેદાન પર ફરી ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે […]

સીબીઆઇની ચાર્જશીટમાં સરકારી અધિકારીઓના નામ ન હોવાની શક્યતા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) એક સપ્તાહની અંદર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- અંડર ગ્રેજયુએટ ૨૦૨૬ (નીટ-યુજી ૨૦૨૬) પેપર લીક કેસમાં પોતાની બીજી અને અંતિમ […]

ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી પછી હોસ્પિટલમાંથી ફરાર

અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ […]

સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ઝુકી ગયા નવરાત્રીના કારણે એફવાયની પરીક્ષાની તારીખો બદલી

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવરાત્રી પર્વમાં જ એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સામે વિરોધ બાદ સત્તાધીશો ઝુકી ગયા છે અને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. હવે […]

બાવળાના ભાયલા ટોલનાકા નજીકથી 39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો રાજસ્થાનના ટ્રકચાલકની અટકાયત

અમદાવાદના બાવળામાં આવેલા ભાયલા ટોલનાકા નજીક કેરાળા GIDC પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે પરથી પસાર થઈ […]

રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ 3 વર્ષમાં 4,924 રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!

ગુજરાતમાં આડેધડ ડ્રાઇવિંગ અને ઓવરટેક કરવાની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. રસ્તા પર દોડતા બેફામ વાહનોના કારણે હવે નિર્દોષ રાહદારીઓ […]

વિરોધનો વંટોળ સવર્ણ સમાજ લાલઘૂમ, અનામત આંદોલનની જેમ રસ્તા પર ઊતરવાની ચીમકી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનને પગલે સમગ્ર રાજ્યનો સવર્ણ સમાજ આકરા પાણીએ થયો […]

દ્વારકાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર

મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુ […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત પ્રભાત ફેરી યોજવામાં આવી

મહાનગરને  વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના ઉમદા હેતુ સાથે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના […]