120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, વિમાનો રમકડાંની જેમ ઉડયા!

120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, વિમાનો રમકડાંની જેમ ઉડયા!

ઈટાલીના ફોર્લી વિસ્તારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો. ફોર્લી શહેરમાં હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિકલાક જેટલી થઈ ગઈ હતી. એ વખતે ફોર્લી એરપોર્ટમાં થોડી સેકન્ડ માટે શ્વાસ અદ્ધર કરી દેતાં દૃશ્યો સર્જાયા હતા. વિમાનો તીવ્ર હવામાં રમકડાંની જેમ ફંગોળાયા હતા. જાણે એ કોઈ કાગળના વિમાનો હોય એવી સ્થિતિ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...