વજન અને ચરબી ઘટાડવા માટે લાભકારી છે આ 5 લોટ, આજે તમારા ડાયટ પ્લાન કરો સામેલ

 આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને ખૂબ જ ચિંતિત રહે છે. તેમાં પણ શરીરમાં એકવાર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ઘર કરી જાય તો વ્યક્તિ હેરાન થઈ જાય છે. તેથી આપણે આપણો ડાયટ પ્લાન બરોબર રાખવો ખૂબ જ જરુરી છે. આજે અમે તમને એવી 5  અનાજની રોટલીઓ વિશે વાત કરીએ છીએ, જે ઘઉંની જગ્યાએ […]

Continue Reading

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી અને રાજસ્થાનમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, નવી દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, […]

Continue Reading

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે..

કેન્દ્ર સરકારે છ મહિના કરતા વધુ સમય પછી રક્ષા મંત્રાલય અને મઝગાંવ ડોકયાર્ડ લિ. (એમડીએલ)ને જર્મન સહયોગી કંપની થિસેન મરીન સીસ્ટમ્સ  (ટીએમએસ) સાથે વાટાઘાટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કરાર પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા હેઠળ થશે જેમાં છ અત્યાધુનિક સબમરીનનું ભારતમાં જ નિર્માણ થશે. ઉપરાંત ભારતે બે પરમાણુ સબમરીનના ઉત્પાદનની યોજના પણ બનાવી છે જેમાં […]

Continue Reading

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ઉત્પાદન હબ બન્યું છે અને વૈશ્વિક નિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. એપલ હવે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવો આઈફોન-૧૭ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં થઈ રહ્યું છે. આવા સમયે ચીને અવળચંડાઈ દર્શાવતા ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના […]

Continue Reading

યુક્રેનનો સ્વતંત્રતા દિવસે જ રશિયાના પરમાણુ મથક પર ડ્રોન હુમલો…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ માટે તેમણે રશિયન પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે બેઠકોનો દોર કર્યો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. બંને દેશો વચ્ચે શાંતિની ચર્ચા વચ્ચે રશિયાએ યુક્રેન પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. જોકે, રવિવારે યુક્રેને […]

Continue Reading

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

 ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ […]

Continue Reading

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

 દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોના સહિતની અનેક કિમતી વસ્તુઓ લીધી હોવા છતા જીવ ના ધરાતા પત્ની પર પતિ, તેના સાસરીયાવાળા અત્યાચાર કરતા રહ્યા. અત્યાચાર એટલો વધી ગયો કે અંતે તમામ લોકોએ મળીને પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી. આ હત્યાકાંડને લઇને અનેક રાજ ખુલી રહ્યા છે એવામાં ફરાર પતિ વિપિન ભાટી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો […]

Continue Reading

જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ…

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે. સૌથી વધુ વરસાદ નાંદોદ […]

Continue Reading

લાડકી બહેન યોજના કૌભાંડ: ૨૬ લાખ બોગસ લાડકી બહેનોએ ૫,૦૦૦ કરોડ રૂપિયા લૂંટી લીધા

રાજ્યમાં ‘મહાયુતિ’ સરકાર સત્તામાં આવી તેમાં ‘લડકી બહિન યોજના’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યોજનામાં થયેલી ગેરરીતિઓ હવે પ્રકાશમાં આવી છે. સર્ચ ઓપરેશનમાં નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ મંત્રીઓ બંનેના જિલ્લાઓમાં સૌથી વધુ બોગસ લાભાર્થીઓ મળી આવ્યા છે. કુલ ૨૬ લાખ ૩૪ હજાર બોગસ લાભાર્થીઓ મળી આવ્યા છે. આ કારણે, સરકારી તિજોરીમાંથી ૫,૧૩૬ કરોડ ૩૦ લાખ […]

Continue Reading

મરાઠા અનામતનો મુદ્દો ફરી ભડકશે? જરાંગેનું તોફાન મુંબઈ પર ત્રાટકશે…

૨૭ ઓગસ્ટના રોજ મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે પોતાના સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. તેઓ ૨૯ ઓગસ્ટના રોજ મુંબઈ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. બીડમાં યોજાયેલી સભામાં જરાંગે પાટીલનું ધ્યાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર હતું. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે મુંબઈ પહોંચ્યા પછી સરકાર ભાગલા પાડવાની રણનીતિ ઘડી શકે […]

Continue Reading