અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો […]
Category: દેશ પરદેશ
સેશેલ્સને મેડ ઈન ઈન્ડિયા પેટ્રોલ યુદ્ધ જહાજ સોંપ્યું
ભારતે સેશેલ્સને છ એમ્બ્યુલન્સ, 10 યુટિલિટી વાહન અને પાંચ લેઝર રેડિયલ નૌકાઓ પણ ભેટમાં આપ્યા વિક્ટોરિયા : હિન્દ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા અને સહયોગને મજબૂત કરવા […]
AI ના પણ ચણા નહીં આવે, અમેરિકા ટેન્શનમાં
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને શાંતિ કરારોની ચર્ચા વચ્ચે ઈરાનના વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન જગતમાં એક નવો ખૌફનાક ઈતિહાસ રચી દીધાનો દાવો કર્યો છે. ઈરાનની બ્રેન […]
ભારત માટે ગુડ ન્યૂઝ, 72 કલાકમાં વધુ 9 જહાજ હોર્મુઝ ક્રોસ થયા
મિડલ ઈસ્ટમાં વધતા જતા લશ્કરી તણાવ અને તાજેતરમાં યુએસ-ઈરાન વચ્ચે થયેલા ગોળીબાર છતાં વૈશ્વિક વેપારના સૌથી સંવેદનશીલ ગણાતા હોર્મુઝ માર્ગેથી ભારત આવતા માલવાહક જહાજોની અવરજવર […]
આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર, નેતન્યાહૂએ હિઝબુલ્લાહને ચેતવ્યાં
ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને શાંત કરવા માટે અમેરિકાની મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આખરે સફળ રહી છે. શુક્રવારે વોશિંગ્ટન […]
ગોલ્ડ લોન ઉદ્યોગનો કુલ પોર્ટફોલિયો માર્ચ ૨૦૨૩માં રૂ. ૬.૩ લાખ કરોડથી વધીને માર્ચ ૨૦૨૬ માં રૂ. ૧૯.૪ લાખ કરોડની સપાટીએ
ગોલ્ડ લોન બજારના વિકાસ પાછળ ઘણા કારણો છે. આમાં મોટી લોનનું કદ, ગ્રાહક માંગમાં વાૃધારો અને બેંકો, એનબીએફસી અને વિશિષ્ટ ગોલ્ડ લોન કંપનીઓની વાૃધતી ભાગીદારીનો […]
લેબેનોન મુદ્દે ઈઝરાયલ અને ઈરાને જીદ પકડી
લેબેનોન દક્ષિણ એશિયા અને મિડલ ઇસ્ટનો એક નાનો પરંતુ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વ ધરાવતો દેશ છે. આ દેશનો ઈઝરાયલની સરહદને અડતો દક્ષિણ વિસ્તાર લાંબા સમયથી […]
પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાનો બની રહ્યો છે યોગ
ભારતીય ગ્રાહકો અને વાહનચાલકો માટે ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના […]
17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ
દેશભરમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25મી જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી […]
અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. માત્ર 3 દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન પર હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાની સેનાએ દક્ષિણ ઈરાનના બંદર […]
