ઝેન-જીના આધુનિક યુગમાં બ્રશ, ટૂથપેસ્ટ અને માઉથવોશ દાંતની સફાઈનો સામાન્ય હિસ્સો બની ગયા છે, છતાં વર્ષો જૂની દાતણની પરંપરા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય […]
Author: Hitarth Chaudhary
ડ્રેસ ખરીદનાર મહિલા સાથે સાઇબર ફ્રોડ રિફંડના બહાને UPI પિન નંબર લઈ રૂપિયા ખંખેર્યા
વડોદરાના આજવા રોડ પર આવેલા ઉપાસ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન કિશનભાઇ કહારે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ઘરેથી સાડી વેચવાનો વેપાર કરું છું. ગઈ તા.6 […]
વટવામાં માથાભારે તત્ત્વોનો ત્રાસ જૂની અદાવતમાં ફ્લેટમાં રહેતા રહીશોના વાહનોનો ભુક્કો બોલાવ્યો
અમદાવાદના વટવા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લુખ્ખા તત્ત્વો દ્વારા વધુ એક હુમલો કરવામાં આવ્યો છે. ઉત્સવ ફ્લેટમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી […]
44 વર્ષના દુષ્કાળનો અંત સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને […]
ભંગાર બજાર રોડ પર ભંગારનો માલ રોડ પર રાખી દબાણ કરનારા બે વિક્રેતાઓ સામે મનપાની કાર્યવાહી
જામનગર શહેરના ભંગાર બજાર રોડ પર રોડની જગ્યા રોકીને ભંગારનો માલસામાન રાખવામાં આવતો હોવાની ફરિયાદો મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને મળતાં શાખાની ટીમ દ્વારા સાંજે દબાણ હટાવવાની […]
સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં […]
‘વાઘ ભમરી’નો આતંક 25 દિવસમાં 5ના મોત 200થી વધુ લોકોને ડંખ માર્યા
ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં જંગલી ભમરી (તતૈયા/બિરની) ના હુમલાઓએ ભારે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ભમરીના ઝેરી ડંખના કારણે 5 લોકોના મોત થયા છે, […]
પૂનમના મહામેળાના અંતિમ દિવસે અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર? 6 દિવસમાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન સાત દિવસીય ભાદરવી મહામેળા-2026ની આજે (26મી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના પાવન પર્વે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી […]
વિસર્જન યાત્રા દરમિયાન સંવેદનશીલ ફતેપુરાના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી
વડોદરાના અતિ સંવેદનશીલ મનાતા ફતેપુરા વિસ્તારમાં ગઈ રાત્રે ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી તે વખતે આગ લાગવાનો બનાવ બનતા નાસભાગ મચી હતી. આગ નું કારણ ફટાકડાને […]
કારની ટ્રક સાથે ટક્કરમાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે (26મી સપ્ટેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી […]
