સમુદ્ર કિનારે કાર સાથે સ્ટંટ કરવા જતા ભારે થઈ,દરિયામાં કાર ફસાઈ ગઈ
નાલાસોપારાના કલમ્બ બીચ પર કાર ચલાવીને સ્ટંટ કરનાર એક પ્રવાસીનો ભારે પડ્યુ છે.છે. સદનસીબે, આમાં કોઈનું મોત થયું નથી. ભરતીના પાણીમાં તરતી કાર અને સ્થાનિક લોકો દોરડાની મદદથી કારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રખ્યાત કાલમ્બ બીચ નાલાસોપારાના પશ્ચિમમાં આવેલો છે. આ બીચની મુલાકાત લેવા માટે મોટી […]
Continue Reading