NOVEX Communications દ્વારા ગરબા આયોજકો અને નવરાત્રી સ્થળ સંચાલકોને સંગીત વગાડવા માટે NOVEX NOC ફરજિયાત જાહેર કરાયું

Novex Communications એ તમામ ગર્બા આયોજકો અને નવરાત્રી સ્થળ સંચાલકોને જાહેર નોટિસ આપી છે કે તેમના કાર્યક્રમોમાં કૉપિરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરવા માટે NOVEX નું માન્ય લાઇસન્સ ફરજિયાત છે. નોટિસમાં જણાવાયું છે કે Novex Communications ને Saregama, Shemaroo, Zee Music Co., Tips, Yash Raj Films, Red Ribbon Entertainment અને Happy Music જેવી સંસ્થાઓના કૉપિરાઇટેડ સાઉન્ડ […]

Continue Reading

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહારાષ્ટ્રને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાય જાહેર કરવી જોઈએ

મહારાષ્ટ્રના ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે અને કોઈપણ તપાસ વિના ખેડૂતોને માટે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. નુકસાનના પૈસા તાત્કાલિક ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવા જોઈએ. બેંકોએ આ ખાતાઓ દ્વારા લોનના હપ્તાની રકમ ટ્રાન્સફર ન કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમના નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્રને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાય તાત્કાલિક જાહેર કરવી જોઈએ, એવી […]

Continue Reading

શુક્રવારથી રાજ્યમાં ફરી વરસાદની તીવ્રતા વધશે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. મરાઠવાડામાં ભારે વરસાદથી ખેતીને નુકસાન થયું છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શુક્રવારથી રાજ્યભરમાં ફરી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા સમયમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. રાજ્યમાં હાલમાં ભારે પવન અને […]

Continue Reading

કાંદિવલીમા પુત્રએ વૃધ્ધ પિતાની હત્યા માટે સુપારી આપી

ધંધામાં પૈસા રોકાણ કરવા છતાં પિતાએ નફાનો ઇનકાર કર્યા બાદ એક પુત્રએ તેના ૭૦ વર્ષીય પિતાની હત્યા કરી હતી. ચારકોપ પોલીસે આ કેસમાં પુત્ર, તેના મિત્ર અને એક હત્યારાની ધરપકડ કરી છે. આ ઘટના રવિવારે કાંદિવલીમાં બની હતી મોહમ્મદ સૈયદ (૭૦) એક વેપારી છે. કાંદિવલીના ચારકોપમાં સરકારી ઔદ્યોગિક વસાહતમાં તેમની ધાતુની ફેક્ટરી છે. ફેક્ટરી ધાતુને […]

Continue Reading

દિવા રેલ્વે સ્ટેશન પર એસી ટ્રેનની છત પર બેઠેલા એક યુવાનને વીજકરંટ લાગત ઘાયલ થયો

સેન્ટ્રલ રેલ્વે લાઇન પર દિવા રેલ્વે સ્ટેશન પર એરકન્ડિશન્ડ (એસી) ટ્રેનની છત પર બેઠેલા એક યુવાનને વીજકરંટ લાગ્યો. આ ઘટનામાં તે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે મુંબઈની શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી થોડા સમય માટે રેલ ટ્રાફિક પર અસર પડી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ તરફ એક એરકન્ડિશન્ડ ટ્રેન […]

Continue Reading

કલ્યાણમાં શ્રીમંત પરિવારના યુવાનો દ્વારા એક સગીર છોકરી પર ગેંગરેપ

સોશિયલ મીડિયા પર ફરતી એક વીડિયો ક્લિપમાં ખુલાસો થયો છે કે કલ્યાણના ભિવંડી વિસ્તારના મુરબાડમાં એક શ્રીમંત પરિવારના સાત યુવાનોએ છેલ્લા પાંચ મહિનામાં સત્તર વર્ષની છોકરી પર ગેંગરેપ કર્યો છે. મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનમાં આ કેસમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે સાતેય યુવાનોની ધરપકડ કરી છે. પોલીસે આ યુવાનોને કલ્યાણ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા […]

Continue Reading

ત્રણ વર્ષ બાદ મીરા-ભાયંદર થી નરિમાન પોઇન્ટ વચ્ચેનું અંતર ફક્ત અડધા કલાકમાં પાર કરાશે

દહિસરથી ભાયંદર વચ્ચે બની રહેલા કોસ્ટલ રોડ આડે માટે રાજ્ય સરકારે ક્રેન્દ્રીય મિઠાગર મંત્રાલય પાસેથી જમીનનું હસ્તંતર કરતા મોટો અવરોધ દૂર થયો છે. આગામી ત્રણ વર્ષમાં આ રોડ તૈયાર થઈ જતા કોસ્ટલ રોડ માર્ગે નરિમાન પોઈન્ટથી મીરા-ભાયંદર વચ્ચેનું અંતર ફક્ત અડધા કલાકમાં પાર કરી શકાશે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ […]

Continue Reading

મુખ્યમંત્રી વિજ્ઞાન મેળો’ યોજના ,દર વર્ષે ૫૧ વિદ્યાર્થીઓ નાસા જશે

શાળા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં વિજ્ઞાન પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે વિજ્ઞાન પ્રદર્શનોનું સ્વરૂપ બદલાવા જઈ રહ્યું છે. ‘મુખ્યમંત્રી વિજ્ઞાન મેળો’ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, અને આ યોજના હેઠળ, રાજ્યના ૫૧ વિદ્યાર્થીઓને દર વર્ષે નાસાની મુલાકાત લેવાની તક મળશે. શાળા સ્તરે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વધારવા માટે છેલ્લા […]

Continue Reading

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે મુંબઈ, પુણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ઘણા દિવસો પછી પડેલા ભારે વરસાદથી ગરમીમાં થોડી રાહત મળી હતી. દરમિયાન, આગામી બે થી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Continue Reading

નાલાસોપારામાં મહાવિતરણનું ટ્રાન્સફોર્મર ફાટ્યું; આગમાં બે લોકો દાઝી ગયા

નાલાસોપારા પશ્ચિમના ડાંગેવાડીમાં મહાવિતરણનું ટ્રાન્સફોર્મર ફાટવાથી મોટી આગ લાગી. આ ઘટના સોમવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. આગમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડાંગેવાડી નાલાસોપારા પશ્ચિમના સોપારા ગામમાં આવેલું છે. મહાવિતરણે આ વિસ્તારમાં વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. સોમવારે રાત્રે આ ટ્રાન્સફોર્મર અચાનક ફાટવાથી મોટી આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના […]

Continue Reading