મુંબઈમાં ગણેશ પંડાળમાં વીજળીની સુરક્ષા માટે અદાણી ઈલેક્ટ્રિસિટી અને મહાપાલિકાની ભાગીદારી
મુંબઈ, 13 ઓગસ્ટ, 2025 – બહુપ્રતિક્ષિત ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અદાણી ઈલેક્ટ્રિસિટીએ મુંબઈમાં ગણેશમંડળના સ્વયંસેવકો માટે મહત્ત્વપૂર્ણ વીજળી સુરક્ષા તાલીમ હાથ ધરવા માટે મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે જોડાણ કર્યું છે. આ સંયુક્ત પ્રયાસનું લક્ષ્ય આગામી તહેવારો દરમિયાન કટોકટીની તૈયારીઓમાં નોંધપાત્ર સુધારણા લાવવાનું અને સંભવિત વીજળીનાં જોખમો ઓછાં કરવાનું છે. આ એકત્રિત […]
Continue Reading