કબૂતરોને ખવડાવનારાઓ પાસેથી મુંબઈ પાલિકાએ ૩૨ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો
દાદરમા કબૂતરખાના બંધ કર્યા પછી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧ ઓગસ્ટથી તેમને ખવડાવનારાઓ પાસેથી 32 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ગોરેગાંવ પશ્ચિમ વિભાગ (મહાનગરપાલિકાના પીએસ)માંથી સૌથી વધુ દંડ ૬ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સૌથી વધુ ચર્ચિત દાદર વિભાગમાંથી ૫ હજાર 5૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી ૩ […]
Continue Reading