પતિની હત્યા કરી ફરાર થયેલ બંન્ને પ્રેમીઓની ધરપકડ…

નાલાસોપારાના ધનીવ બાગ વિસ્તારમાં વિજય ચૌહાણની હત્યા કરીને ભાગી ગયેલા પેલ્હાર પોલીસ સ્ટેશનની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે. ધનીવ બાગમાં ઓમ સાઈ વેલ્ફેર સોસાયટીમાં રહેતા વિજય ચૌહાણ (૩૨) ની તેની પત્ની ચમન દેવી (૨૮) અને તેના પ્રેમી મોનુ શર્મા (૨૦) એ હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઘરમાં જમીનની નીચે દાટી દીધો હતો. […]

Continue Reading

મહાડ MIDC માંથી ₹88.92 કરોડનું કેટામાઇન જપ્ત…

અંકર….. મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ યુનિટ પર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં લગભગ ₹88.92 કરોડનું કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે, મહાડ MIDC માં સ્થિત એક બંધ કંપનીના પરિસરમાં ચાલી રહેલી ગેરકાયદેસર રાસાયણિક પ્રક્રિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી કુલ 34 કિલો કેટામાઇન […]

Continue Reading

ફોન કરનારનું સાચું નામ મોબાઇલ પર દેખાશે : ટેલિકોમ સિસ્ટમનું સફળતાપૂર્વક પરિક્ષણ

ટૂંક સમયમાં મોબાઇલ વપરાશકર્તાઓ ફોન નંબર સાથે ફોન કરનાર વ્યક્તિનું સાચું નામ જોઈ શકશે. ટેલિકોમ સેવા કંપનીઓએ આ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને ટૂંક સમયમાં આ સુવિધા લાગુ કરવા માટે તૈયાર છે. આ નવી સિસ્ટમ લાગુ થયા પછી, જ્યારે કોઈ વ્યક્તિ ફોન કરશે, ત્યારે ફક્ત તેના KYC સાથે નોંધાયેલ નામ જ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. […]

Continue Reading

ભારતની UPI એ અમેરિકાની 67 વર્ષ જુની VISA કંપનીને પાછળ છોડી દીધી !

ભારતમાં હવે પૈસાની ચુકવણી આંગળી ના ટેરવે થઈ રહી છે. ભારતના ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટમાં 2016માં શરૂ થયેલ UPI (Unified payment interface) એ વિશ્વમાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસ છેત્રે ડંકો વગાડી દીધો છે. અ મેરિકાની 67 વર્ષ જુની Visa  કંપની વિશ્વમાં કાર્ડ દ્રારા રૂપિયા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે, UPI આવ્યા પહેલા ભારતીયો આજ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા, પણ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેકટ : ગુજરાતમાં કામ અઢી વર્ષમાં પૂર્ણ છતાં સમગ્ર પ્રોજેકટ 2029 માં સાકાર પામશે

અમદાવાદથી મુંબઈ વચ્ચેની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન દોડતી થતા હજુ સાડા ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે અને 2029-ડિસેમ્બરમાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવો અંદાજ છે. હાઈ સ્પીડ રેલ પરિયોજના પાછળ કુલ 1,08,000 કરોડના ખર્ચનો અંદાજ છે. સપ્ટેમ્બર-2017માં આ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરાયું હતું. અગાઉ 2023માં યોજના પૂર્ણ થવાનો અંદાજ હતો પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબના કારણે […]

Continue Reading

પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ આપી 40.85 લાખ પડાવ્યા

ગોપીપુરાના સંઘાડીયા વાડની જગુ વલ્લભની પોળના મૂળ રહેવાસી એવા હાલ અમેરિકા સ્થાયી થયેલા સોફ્ટવેર એન્જિનીયર શૈલેષ નટવરલાલ રાણા વર્ષ 1999 માં અમદાવાદ ખાતે સોફ્ટવેર પ્રોગ્રામીંગના ટ્રેનીંગ અંતર્ગત અંકિત હસમુખ શાહ (રહે. સોહમ જવાહર સોસાયટી, ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક, આર.વી. દેસાઇ રોડ, વડોદરા) સાથે મિત્રતા થઇ હતી. અમદાવાદ ઉપરાંત મુંબઇ ખાતે પણ ટ્રેનીંગ અંતર્ગત બંને એક જ […]

Continue Reading

મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી

ભાવનગર મહાપાલિકામાં બદલી-બઢતીના નિયમનું પાલન થતુ નથી અને લાંબા સમયથી કર્મચારીઓએ એક જગ્યાએ ફરજ બજાવે છે તેવી ચર્ચા હતી, જેના પગલે આજે બુધવારે મહાપાલિકાના કમિશનરે ૭૯ અધિકારી-કર્મચારીની સામુહિક બદલી કરી હોવાનુ જાણવા મળેલ છે. મહાપાલિકાના કમિશનરના હુકમથી આજે બુધવારે મહેકમ વિભાગે વહીવટી સરળતા ખાતર ૭૯ અધિકારી-કર્મચારીના બદલીના ઓર્ડર કરી છે, જેમાં ૧૪ કાર્યપાલક ઇજનેર (સિવિલ), […]

Continue Reading

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ 498એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ 498એના કેસોમાં બે મહિના સુધી […]

Continue Reading

લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા…

ભારતીય બેન્કો પર લોનનું ભારણ વધી રહ્યું છે, જે સાથે જ લોન લેનારા એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે કે જેઓ લોનની રકમ ચુકવવા સક્ષમ હોવા છતા નથી ચુકવી રહ્યા. સંસદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરની બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તેને ચુકવવાની ના પાડનારા વિલફુલ ડિફોલ્ટર એટલે કે આર્થીક રીતે સક્ષમ […]

Continue Reading

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ 11) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત […]

Continue Reading