એક મહિનામાં બીજી વખત RCB ના ક્રિકેટર યશ દયાલ પર બળાત્કારનો કેસ, બીજી યુવતીએ FIR નોંધાવી
રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) […]
Continue Reading