ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથી ડ્રેગને હાથ પાછા ખેંચ્યા

ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય દેખાતા નથી. જેનું કારણ એ છે કે પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્કને આગળ વધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને કરાચી-રોહરી રેલવે સેક્શનને સુધારવા માટે ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે. આ એ […]

Continue Reading

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા

ગુજરાતના સૌથી મોટા 2200 કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં […]

Continue Reading

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા

 પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. પંજાબના  […]

Continue Reading

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ

ભારતીય રેલવેએ નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. અત્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદ આવી પણ ગઈ છે. મળતી માહિતી મુજબ, હાલ આ ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઝડપી, લોડ ટેસ્ટ સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવવામાં આવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળી સુધીમાં અમદાવાદથી […]

Continue Reading

‘પાકિસ્તાનથી 400 કિલો RDX સાથે 14 આંતકવાદી ઘૂસ્યા’, ગણેશ વિસર્જન પર મુંબઈમાં મોટા હુમલાની ધમકી

મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ વખતે સ્યુસાઇડ બોમ્બિંગ એટલે કે, હ્યુમન બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી છે. અનંત ચતુર્દશીના દિવસે આ ધમકી મળતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, 34 ગાડીઓમાં […]

Continue Reading

GST સુધારા ઉત્તમ છે, કર ઘટાડવામાં આવ્યો છે, પણ ધ્યાનથી જુઓ, જો તમે નજીકથી જુઓ તો એવું લાગે છે કે પરિવારના કોઈ વડીલે પરિવારના સ્વાસ્થ્ય અને ઘરની પ્રગતિ માટે નિયમો બનાવ્યા છે.

૧ ચીઝ, દૂધ, રોટલી, પરાઠા વગેરે પર કરમુક્તિ, ઘી, સૂકા ફળો, કાજુ, પિસ્તા, બદામ વગેરે પર કરમુક્તિ, ઠંડા પીણાં અને ફાસ્ટ ફૂડ પર કરમુક્તિ, એટલે કે સ્વસ્થ ખાઓ, જંક ફૂડ નહીં ૨ સિગારેટ, દારૂ, તમાકુ પર કરમુક્તિ, એટલે કે આ બધી વસ્તુઓથી દૂર રહો ૩ સાબુ, ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ, શેવિંગ ક્રીમ વગેરે રોજિંદા વસ્તુઓ પર […]

Continue Reading

રેલવે મુસાફરોએ પ્રસાશનને ચૂનો લગાડતા હવે સ્ટેશન પર ક્યુઆર ટિકિટ પર પ્રતિબંધ; વહીવટીતંત્રનો નિર્ણય

મધ્ય રેલવેના સ્થાનિક સ્ટેશનો પર સ્ટેટિક QR કોડ દ્વારા પેપરલેસ મોબાઇલ ટિકિટ બુકિંગ પર ગુરુવારથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસાફરો રેલવેની યુટીએસ એપ દ્વારા સ્ટેશન પર QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવવાની સુવિધાનો દુરુપયોગ કરી રહ્યા હતા. તેથી, મધ્ય રેલવેએ જુલાઈમાં બોર્ડને પત્ર મોકલીને આ સુવિધા બંધ કરી હતી. રેલવેએ મધ્ય અને પશ્ચિમ રેલવેના જીઓફેન્સિંગ […]

Continue Reading

મીરા-ભાયંદરમા ડાન્સ બાર પર પોલીસનો છાપો, ૨૧ લોકોની ધરપકડ

મીરા ભાયંદરની કાશિમીરા પોલીસે આજે ટારઝન નામના ડાન્સ બાર પર દરોડો પાડ્યો. તે સમયે જે જોયું તે જોઈને તેઓ ચોંકી ગયા. પોલીસે ત્યાં છાપો મારીને મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીરા-ભાયંદરના કાશિમીરા વિસ્તારમાં એક ટારઝન ડાન્સ બાર છે. પોલીસે ત્યાં છાપો મારીને મોટી કાર્યવાહી કરી છે. […]

Continue Reading

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર

સોનાચાંદીના ભાવમાં આવેલી ઐતિહાસિક તેજીને પગલે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાં રોકાણ પર છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોને  નોંધપાત્ર રોકાણ પ્રાપ્ત થયું છે. ગોલ્ડ ઈટીએફસમાં સરેરાશ ૪૦ ટકા જ્યારે  સિલ્વર ઈટીએફસમાં ૩૬ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં કાર્યરત ૧૬ ગોલ્ડ ઈટીએફસે સરેરાશ ૪૦.૪૪ ટકા વળતર પૂરુ પાડયું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સિલ્વર […]

Continue Reading

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ પણ જોખમમાં મૂકાઈ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે વિધાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે. આના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના કડક વીઝા નિયમોને લીધે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે. સરકારી તપાસના ડરથી ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરીઓ ગુમાવી […]

Continue Reading