ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
રાજ્યમાં નકલી દારૂની ફેક્ટરી અને નકલી વિઝા બાદ હવે ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. LCBએ બાતમીના આધારે આ દરોડો પાડીને ડુપ્લીકેટ નોટો છાપતા બે આરોપીઓની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 40 […]
Continue Reading