6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા દંપતી અને તેમની પુત્રીને વિદેશ મોકલવાના નામે એક એજન્ટે 26.80 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ છે. ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, છાણી જકાતનાકામાં અવધપુરી સોસાયટીમાં રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ સાથે મારે પરિચય થયો હતો. તેમણે મને વિઝાનું કામ કરતા હોવાનું કહ્યું હતું. જેથી […]
Continue Reading