યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો !!!

જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા શોભનાબેન હસમુખભાઈ પીઠડીયા કે જેઓએ પોતાના ઘરના બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે દિવ્યરાજસિંહ ઝાલા અને તેના અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિવ્યરાજસિંહના માતા સાથે ફરિયાદી શોભનાબેનને આજથી આઠ […]

Continue Reading

પોલીસ પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ!!!

હાલ તો રાજકોટ-જેતપુર હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલું હોય અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે ગઈકાલે જેતપુરમાં પોલીસ પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યા બાદ કાર ભગાડી હતી. જે કારને પોલીસે પીઠડીયા ટોલનાકા પાસે દબોચી લીધો હતો. કાર ચાલક પીધેલો હોવાનું સામે આવતાં તેની સાથે રહેલ મહિલાએ કાર દોડાવતા આરોપી પણ […]

Continue Reading

કારખાનામાંથી કિંમતી વાસણોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાનમાંથી  કિંમતી વાસણોની ચોરી કરનાર ગેંગને એલસીબી ઝોન-2 ની ટીમે પકડી પાડી રૂ.50 હજારના વાસણો સહિત રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે લક્ષ્મીનગર મેઈન રોડ એડવોકેટના મકાનમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર નાના મવા સર્કલ પાસે રાજ શૃંગાર પાર્ટી પ્લોટની પાછળ રહેતાં હીતેશભાઈ જમનાદાસભાઈ […]

Continue Reading

પૂર્વ પતિએ પત્નીના પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા

રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે. બનાવ અંગે મળતી વિગત મુજબ, શહેરમલના એક વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ તેના પુર્વ પતિ સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના લગ્ન […]

Continue Reading

પ્રૌઢને માર મારનાર PSI, પોલીસકર્મી સહીત ચાર વિરુદ્ધ ગુનો

રૈયાધારના ઈન્દિરાનગર મફતિયાપરામાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં દિનેશભાઈ મકવાણા (ઉ.વ.51)ને સાઈડ કાપવા બાબતે બાઈક પર જતાં માતા-પુત્ર સાથે માથાકૂટ થયા બાદ મામલો યુની. પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જયાં પીએસઆઈ એન.કે.પંડયા અને એક પોલીસમેને મળી દિનેશભાઈને લાકડી વતી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે સાઈડ કાપવા બાબતે જેની સાથે માથાકૂટ થઈ તેવા […]

Continue Reading

છ મહીના પહેલા જ બનાવાયેલ સિમેન્ટ રોડના ખાડા પુરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાતા સિમેન્ટના રોડ અવારનવાર વિવાદમાં આવ્યા છે. સિમેન્ટનો એકપણ રોડ નહીં તુટે એવા દાવા કરાયા હતા. નવાવાડજ વોર્ડમાં છ મહીના પહેલા જ જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ તથા રાણીપ પોલીસ સ્ટેશન પાસે મગનપુરા નજીક બનાવેલ સિમેન્ટના રોડ ઉપરની સરફેસ ઘસાઈ જતા રોડ ઉપર ખાડા પડયા હતા.આ ખાડા કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાકોન […]

Continue Reading

ખેતરની ઓરડમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઇ

બાવળાના નાનોદરા ગામની સીમમાં ખેતરની ઓરડમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઇ છે. કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે છ શકુનીને ઝડપી સ્થળ પરથી રૂ.૧૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાવળા તાલુકાના નાનોદરા ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન કાંતીભઆઇ […]

Continue Reading

સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ

સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે. પોલીસે રોકડ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ. ૧.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ ન્યુએરા હાઇસ્કુલથી આગળ આવેલી પતંજલી સ્ટોર સામેથી એક રિક્ષામાં ફરિયાદી બેઠા હતા. દરમ્યાન નળ સરોવર ત્રણ રસ્તા સુધીમાં રિક્ષામાં પાછળ સવાર ત્રણ અજાણ્યા […]

Continue Reading

95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!!!

દેશની રાજધાની દિલ્હીની ૪૫ જ્યારે આઇટી હબ બેંગલુરુની ૪૦ જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઇમેઇલ દ્વારા મળેલી આ ધમકીને પગલે બન્ને શહેરોમાં પોલીસ, વાલીઓ અને શાળાનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. આ ધમકી બાદ તમામ શાળાઓને તાત્કાલીક ખાલી કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સુરક્ષીત બહાર કાઢી લેવાયા હતા. જે બાદ પોલીસે […]

Continue Reading

હોસ્પિટલના 28 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ત્રણ મહિનામાં આવી ચોથી ઘટના માનસિક સ્વાસ્થ્ય ચિંતા ઉભી કરે છે  એક ખૂબ જ ચિંતાજનક ઘટનામાં, મુંબઈની સરકારી જેજે હોસ્પિટલના બાળરોગ વિભાગના 28 વર્ષીય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે ઊંઘની ગોળીઓનો વધુ પડતો ડોઝ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ મહિને આ બીજી અને જેજે હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં ચોથી ઘટના છે, જે રેસિડેન્ટ ડોક્ટરોમાં […]

Continue Reading