માતા પિંકી રોશને વર્સોવામાં રૂ.34 કરોડમાં 2 એપાર્ટમેન્ટ ખરીધ્યા

માતા પિંકી રોશને વર્સોવામાં રૂ.34 કરોડમાં 2 એપાર્ટમેન્ટ ખરીધ્યા

ઋતિક રોશનની માતા પ્રમિલા રોશન જે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પિંકીના નામે ઓળખાય છે તેણે વર્સોવામાં ૨ એપાર્ટમેન્ટ ખરીધ્યા છે.૨૪ મા મો આવેલા આ બે એપાર્ટમેન્ટનો કારપેટ એરિયા ૧૨,૮૬૦ સ્કે. ફૂટ છે. જેની સ્કે. ફૂટ પ્રતિ કિંમત ૫૨,૩૩૦ રૂપિયા થાય છે. આ પ્રોપર્ટી સાથે આઠ પાર્કિંગનો પણ સમાવશ છે. આ બે એપાર્ટમાંના એક માટે ૩૪.૮૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. જ્યારે બીજા માટે ૩૨.૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રોશન પરિવારે ૬,૦૦ સ્કે.ફૂટની એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પેટે આપી હતી જેના દ્વારા ૪.૮૪ કરોડ રૂપિયા કુલ મળીને મળશે.આ પહેલા રાકેશ અને પિંકી રોશને પોતાના જુહ એપાર્ટમેન્ટને ત્રણ વરસના ભાડા પર આપ્યો છે જેના કુલ મળીને ૧.૮૯ કરોડ રૂપિયા ભાડા પેટે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...