નાના પાટેકરના નિધન અંગે તનુશ્રી દત્તાનું વિસ્ફોટક નિવેદન

બોલિવૂડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા નાના પાટેકરે 8 ઓક્ટોબરના રોજ 75 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થયું […]

કર્મીઓના PFના 727 કરોડ ડૂબી ગયા, હાઈકોર્ટે CBI તપાસનો આદેશ કર્યો

કોલ માઈન્સ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (CMPFO) ના DHFL માં રોકાણ કરાયેલા 727.67 કરોડ રૂપિયા ડૂબી જવાના અત્યંત મહત્ત્વપૂર્ણ મામલામાં ઝારખંડ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. […]

ટ્રકની ટક્કરે પિકઅપનો કચ્ચરઘાણ, 7 લોકોના મોત

કચ્છના ખાવડા નજીક આવેલા RE પાર્ક તરફ જવાના માર્ગ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપને એક પુરપાટ ઝડપે […]

અમદાવાદ શહેરની પાણીની ટાંકીઓ હવે દર 6 મહિને સાફ થશે

અમદાવાદમાં અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા બાદ ગુજરાત સમાચાર ડિજિટલે શહેરની પાણીની ટાંકીઓની નિયમિત સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. છઠ્ઠી ઓક્ટોબરે પબ્લિશ કરેલા […]

ગેસ સિલિન્ડરની અછત અને વધતાં ભાવને કારણે લાકડાં પણ મોંઘા

છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગ વધારો જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાશ વધી જતાં બજારમાં લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે. હવે […]

અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો પ્રાપ્ત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો છે. આ પ્રસાદને હવે કાનૂની સંરક્ષણ મળ્યું છે. […]

ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ખડી પડતાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઊતરી ગયાની માહિતી મળી છે. જોકે, રાહતની વાત […]

ગોધરામાં સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં આગ ભભૂકી, મોટાપાયે નુકસાની

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે (નવમી ઓક્ટોમ્બર) વહેલી સવારે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં વહેલી […]

અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની સોનેરી ભેટ

અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘યાત્રી નિવાસ’નું નિર્માણ કરાશે યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને ૮૬૪ સીટીંગ […]

પોલીસ ચેકિંગમાં રૂ.75 હજારના ઘઉં ઝડપાતા રૂ.18.08 લાખના સરકારી અનાજચોરીનો ભાંડો ફૂટ્યો

જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં સરકારી અનાજની મોટી ચોરીનો ભાંડો ફૂટ્યો છે. બેડી બંદર રોડ પર આવેલા ગુજરાત […]