મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ
પીપળજ પિરાણા રોડ ઉપર ચાની કિટલી પાસે ૨૦ દિવસ પહેલા બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, જ્યારે વાહન ચલાવનાર સગીર ઘાયલ થયો હતો. અકસ્માતના આ બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં એક્ટિવા સગીર ચલાવતો હતો જેથી પોલીસે સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના […]
Continue Reading