ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી
રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ સમયસર મળતી નથી તેથી ખેલાડીઓમાં નારાજગી ફેલાઈ હતી. આજે એક વર્ષ બાદ ઘણા ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી છે તેથીય ખેલાડીઓને રાહત થઈ છે. ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં […]
Continue Reading