જી.એમ.ઈ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીઓને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ અને નિષ્ણાત સારવાર મળી રહે તે હેતુથી ‘સીએમ સેતુ’ (CM Setu) યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઓપીડી સમયપત્રક અને વિગત:

નેફ્રોલોજિસ્ટ (ઓપીડી નંબર – ૦૯):
સોમવાર થી શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦
શનિવાર: સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦

કાર્ડિયોલોજિસ્ટ (ઈકો રૂમ):
મંગળ, ગુરુ અને શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦

ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ (મેડિસિન ઓપીડી નંબર – ૦૯):
મંગળ અને શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦
શનિવાર: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦

ન્યુરો સર્જન (ઓપીડી નંબર – ૦૪):
સોમવાર થી શનિવાર: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦

યુરો સર્જન (સર્જરી ઓપીડી નંબર – ૦૪):
મંગળ, બુધ અને શુક્રવાર: સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦

 જાહેર જનતા તથા દર્દીઓને આ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...