ઉત્તર મુંબઈમાં સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસનો એક નવો અધ્યાય

  ઉત્તર મુંબઈ સાંસદ પીયુષ ગોયલનો એક વર્ષનો કાર્ય અહેવાલ પ્રકાશિત   “વિકાસ માટે જવાબદારીનું એક વર્ષ,” છેલ્લા એક વર્ષમાં નાગરિક-કેન્દ્રિત અને ગતિશીલ વિકાસની ઝલક. પોર્ટ” રવિવારે મોડી સાંજે પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્તર મુંબઈના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. જનતાના વિશ્વાસ અને સમર્થન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, સાંસદ […]

Continue Reading

લાલો નો લાભ લેવા બૉલીવુડ તલપાપડ

    ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ થઈ છે. આ પહેલા ૧૨ ૧૫ ૨૦ ૨૫કરોડ ane૫૦ થી ૫૫ કરોડ રૂપિયાથી વધુ ધંધો ગુજરાતી ફિલ્મોએ નથી કર્યો તેમ ફિલ્મી […]

Continue Reading

“કિતને આદમી થે” માં કિશોરી શહાણે વિજ

  હિન્દી અને મરાઠી ફિલ્મ સ્ટાર કિશોરી શહાણે વિજ “સજદા” વેબ સિરીઝના શૂટિંગ માટે પંજાબમાં હતી. અમૃતપ્રીત દ્વારા દિગ્દર્શિત, આ વેબ સિરીઝનું શૂટિંગ ચંદીગઢ નજીકના ભવ્ય અને વિચિત્ર ફાર્મ હાઉસમાં થયું હતું અને કિશોરી એક શ્રીમંત શક્તિશાળી મહિલાનું પાત્ર ભજવી રહી છે જે ફિટનેસ ફ્રીક પણ છે. એક મહિલા જે દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ પસંદ […]

Continue Reading

કચ્છના જાંબાઝ દિલીપ અગ્રાવત પર પ્રફુલ શાહની નવલકથા ‘સરહદનો સુપરકોપ’નુ છઠ્ઠી ડિસેમ્બરે વિમોચન

    કચ્છ પર એક જ લેખકનું સતત ચોથું પુસ્તક   કચ્છના લોકપ્રિય પોલીસ અફસર દિલીપ અગ્રાવતના જીવન-કવન પર જાણીતા સાહિત્યકાર-પત્રકાર પ્રફુલ શાહ લિખિત ડૉક્યુ-નોવલ ‘સરહદનો સુપરકોપ’નું વિમોચન છઠ્ઠી ડિસેમ્બરે શ્રી. એ. કે. સિંહ – આઈપીએસ (નિવૃત ડીજીપી, ગુજરાત ) કરશે.   અમદાવાદના ઇસ્કોન રોડ સ્થિત કલા સ્મૃતિ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા શનિવાર તા. […]

Continue Reading

અમદાવાદમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, વાડજમાંથી MD ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા

રાજ્યમાં અવારનવાર ડ્ર્ગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે, ફરી એકવાર અમદાવાદના વાડજ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાડજ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર […]

Continue Reading

ઉત્તર મુંબઈના સાંસદ પીયૂષ ગોયલે “ખાસદાર રમતોત્સવ” અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે રમતગમત સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કર્યું; ઉત્તર મુંબઈમાં રમતગમત ક્રાંતિ માટે એક નવી પહેલ

  ઉત્તર મુંબઈના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈમાં દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ રમતગમત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. તેને ખૂબ જ પ્રેરણાદાયક અને ઉત્તમ રમતગમત પહેલ ગણાવતા, તેમણે કોચ, સહભાગીઓ, માતાપિતા અને આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી. કુલ ૪૫૦+ સહભાગીઓ, ૯૦૦ માતાપિતા અને ૨૦૦ સ્વયંસેવકોએ વિવિધ રમતગમત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના […]

Continue Reading

*ઉત્તર મુંબઈના સાંસદ પીયૂષ ગોયલે આધુનિક સુવિધાઓથી સજ્જ મુંબઈ પબ્લિક સ્કૂલ મંડપેશ્વર કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, જે નવીન શિક્ષણને પ્રોત્સાહન આપવાની પહેલ છે

    *પીયૂષ ગોયલે મુંબઈની બધી BMC શાળાઓમાં 60,000 છોકરીઓને દર મહિને 4.2 લાખ સેનિટરી પેડ મફતમાં વિતરણ કરવાના કાર્યક્રમની જાહેરાત કરી*   મુંબઈ, 30 નવેમ્બર, 2025: ઉત્તર મુંબઈના વિદ્યાર્થીઓને આધુનિક અને સર્વાંગી શૈક્ષણિક તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, BMC શિક્ષણ વિભાગ, R-ઉત્તર વિભાગ હેઠળ સ્થાપિત મુંબઈ પબ્લિક સ્કૂલ, મંડપેશ્વર કેમ્પસ (કાંદિવલી પૂર્વ)નું ઉદ્ઘાટન આજે […]

Continue Reading

મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ સાથે GOC MG&G એરિયાની મુલાકાત

    ચર્ચા લશ્કરી-નાગરિક જોડાણ, આપત્તિ વ્યવસ્થાપન, સુરક્ષા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા અને નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ માટે વ્યાપક કલ્યાણકારી પગલાં પર કેન્દ્રિત   મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીએસ કુશવાહ, AVSM, SM, ભારતીય સેના અને રાજ્ય સત્તાવાળાઓ વચ્ચે ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરવા માટે રાજભવન, મુંબઈ ખાતે મહારાષ્ટ્ર અને […]

Continue Reading

વિદેશીનો પરિત્યાગ કરો, સ્વદેશી અપનાવો : કૈટ સ્વદેશી સંકલ્પ યાત્રાની તૈયારીમાં કૈટ સતના ટીમ

  કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના “સ્વદેશી અપનાવો – આત્મનિર્ભર ભારત બનાવો” ના આહ્વાનને જનજન સુધી પહોંચાડવા માટે કૈટ અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત તત્વાવધાનમાં દેશવ્યાપી “સ્વદેશી સંકલ્પ યાત્રા” […]

Continue Reading

સુરત: હીરા ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગ ઘટી

જે ‘ડાયમંડ સિટી’ તરીકે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાંના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગમાં અચાનક ઘટાડો થતાં અને ખાસ કરીને લેબ-ગ્રોન ડાયમંડ (LGD) નું ચલણ વધવાના કારણે ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નાની સાઈઝના નેચરલ હીરાની રફના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં તોતિંગ 10 ટકાનો ઘટાડો નોંધાયો […]

Continue Reading