શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલો…
બાવળા નગર પાલિકા હદ વિસ્તારની ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણીથી છેલ્લાં ઘણા સમયથી ઉભરાવાના કારણે ગર્લ્સ સ્કૂલ રોડ, કુમારશાળા રોડ, ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવતી આંગણવાડીઓમાં જતા ભુલકાઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી ઉભી કરે છે. જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઇ દ્વારા આવેદન આપી જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો […]
Continue Reading