વેપારીની કાર ભાડે ફેરવવા લઈને બારોબાર સોદો કરી દીધો..
વડોદરાના પાદરાની શ્રીજી હોસ્પિટલ નજીક બંસીધર ફ્લેટમાં રહેતા હસમુખભાઈ ગેલાભાઈ પાડલીયા મૂળ જુનાગઢના વતની છે અને અહીંયા છૂટકમાં ચાનો વેપાર કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2020મા મેં આણંદથી સેકન્ડ હેન્ડ કાર 4.60 લાખમાં લીધી હતી. બે વર્ષ પછી મારે પૈસાની જરૂર પડતા અમે કાર ભાડે આપવાનું નક્કી કરી […]
Continue Reading