અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ

ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ક્વાડ દેશો ભાગ લેશે. અધિકારીઓએ માહિતી આપતા જમાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે પહેલીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.’ ભારતીય વિદેશ મંત્રાલયે […]

Continue Reading

‘બે મહાન દેશો અંતે સમાધાન કરશે, SCO સમિટ તો માત્ર દેખાડો’, અમેરિકાના સૂર બદલાયા

 ટેરિફ મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચીનમાં યોજાયેલી SCO સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચે એકતા જોવા મળી. જે બાદ હવે અચાનક અમેરિકાના સૂર બદલાવવા લાગ્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી એટલે કે નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતમાં […]

Continue Reading

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિર્દેશ

દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વરસાદ ચાલુ રહ્યો. વરસાદને કારણે ગુરુગ્રામના ઘણા મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ઘણા કલાકોનો વિલંબનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-જયપુર હાઇવે પર ઇફ્કો ચોક ખાતે ભારે ટ્રાફિક જામ છે. પીક અવર્સ દરમિયાન સતત વરસાદને કારણે […]

Continue Reading

મ્યુલ એકાઉન્ટનો ખતરનાક ખેલ: કમિશનના લાલચમાં થઈ શકે છે જેલ, જાણો માહિતી…

ભારત જેમ-જેમ ડિજિટલ બની રહ્યો છે એમ એમાં ડિજિટલ રીતે પૈસાની લેવડ-દેવડ વધી રહી છે. એની સામે નાણાકીય ફ્રોડ પણ એટલાં જ થઈ રહ્યાં છે. હાલમાં એક નવો સ્કેમ આવ્યો છે જેનું નામ મ્યુલ એકાઉન્ટ ફ્રોડ છે. આ પ્રકારના સ્કેમમાં બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થાય છે. એમાં ગેરકાયદેસર રીતે પૈસા મેળવવામાં આવ્યા હોય એ પૈસાને આ […]

Continue Reading

રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ Su-57 ભારતમાં બનશે? પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ Su-57ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ નિર્ણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-35 ફાઈટર જેટ વેચવા માંગતા હતા. ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ […]

Continue Reading

400 વીઘામાં 5 દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા પાકનો સોંથ….

 ઠાસરાના હિંમતનગર લાટ ગામની ૪૦૦થી વધુ વીઘા જમીનમાં પાંચ દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા તમાકુ, ડાંગર અને દિવેલાના પાકનો સોંથ વળી ગયો છે. ત્યારે સત્વરે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવાય તેવી ખેડૂતોમાં માંગણી ઉઠી છે. ઠાસરા તાલુકાનું હિંમતનગર લાટ ગામ શેઢી નદીની નજીક આવેલું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી શેઢી નદીના પુરના વહેતા પાણી […]

Continue Reading

‘વંદે માતરમ’ ગીત શતાબ્દી ઉજવણી લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ ભાગ લો, મહારાષ્ટ્રનો સત્તાવાર લોગો બનાવો! મંત્રી મંગલપ્રભાત લોઢાની જનતાને અપીલ શતાબ્દી ઉજવણી નિમિત્તે કૌશલ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો

ભારતના રાષ્ટ્રગીત, ‘વંદે માતરમ’, જે ૧૮૭૫માં મહાન કવિ અને દાર્શનિક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ છે, તેને ૭ નવેમ્બરે ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં, કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાના ખ્યાલ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અનુરૂપ, વંદે માતરમ ગીતના શતાબ્દી ઉજવણી માટે લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ‘વંદે માતરમ’ ગીત […]

Continue Reading

ઓબીસી પણ બધા જિલ્લાઓમાં કૂચ કાઢશે; છગન ભુજબળ જરાંગે સામે આક્રમક મુંબઈ પ્રતિનિધી

કોર્ટે એ પણ ભાર મૂક્યો છે કે મરાઠા અને કુણબી એકસરખા નથી. મરાઠા સમુદાયને ઓબીસી શ્રેણીમાં અનામત આપી શકાય નહીં તે સમજાવતા, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે જરાંગેની માંગણીનો વિરોધ કરતુ વલણ રજૂ કર્યુ છે.. ઓબીસી નેતાઓએ એવી પણ ચેતવણી આપી હતી કે રાજ્યભરમાં ઓબીસી સમુદાય વતી કૂચ કાઢવામાં આવશે અને જરૂર પડ્યે […]

Continue Reading

મરાઠા સમુદાય માટે ઓબીસી અનામત અશક્ય છે, વરિષ્ઠ મંત્રી ચંદ્રકાંત પાટીલનો દાવો મનોજ જરંગે વારંવાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો

વરિષ્ઠ મંત્રી ચંદ્રકાંત પાટીલે ભારપૂર્વક જણાવ્યું છે કે મરાઠા સમુદાય સામાજિક રીતે પછાત નથી અને મરાઠાઓને દલિતોની જેમ અસ્પૃશ્ય માનવામાં આવ્યા નથી. પાટીલે સ્પષ્ટતા કરી હતી કે મરાઠા સમુદાયના જે નાગરિકો પાસે કાનૂની દસ્તાવેજ નથી તેમને ઓબીસી અનામત મળવું અશક્ય છે. પાટીલે એવી પણ ટીકા કરી હતી કે મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક પછાતપણું (SEBC) […]

Continue Reading

ટ્રમ્પને લાગશે મરચાં! ચીનની મોટી જાહેરાત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધ્યો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી. એસસીઓ શિખર સંમેલમાં […]

Continue Reading