જહાજમાં આગ લાગી પાંચ લોકોનાં મોત, 280ને બચાવાયા
ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના […]
Continue Reading