જાલનામા સ્પોર્ટ્સ એકેડેમીમાં અભ્યાસ કરતી ૪ સગીર છોકરીઓ સાથે છેડતી, રમતગમત શિક્ષકની ધરપકડ…

જાલના શહેરની સ્પોર્ટ્સ એકેડેમીમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ એકેડેમીમાં અભ્યાસ કરતી ચાર સગીર છોકરીઓ સાથે છેડતી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. રમતગમત શિક્ષક અને મેનેજર પ્રમોદ ખરાટ પર છેડતીનો આરોપ છે. પોલીસ અને શિક્ષણ વિભાગે આ કેસની તપાસ કરી. આ તપાસ બાદ પોલીસે આખરે પ્રમોદ ખરાટની ધરપકડ કરી. જાલના […]

Continue Reading

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી…

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ અંગે કાનૂની પ્રક્રિયાના ભાગ રૂપે આ નોટિસ રિયાને મોકલવામાં આવી છે. .૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રા (મુંબઈ) સ્થિત તેના એપાર્ટમેન્ટની છત પરથી લટકતો મળી આવ્યો હતો સુશાંતના મૃત્યુ બાદ રિયાએ તેની બે […]

Continue Reading

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ…

કઠલાલ તાલુકામાં ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં શાળાના આચાર્યને કપડવંજ કોર્ટે ૬ વર્ષની કેદની સજા ફટકારી રૂા. એક લાખના દંડનો હુકમ કર્યો છે.  કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ. ૪૬) તાલુકાના એક ગામની શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો હતો. તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે તથા અગાઉ બે મહિના […]

Continue Reading

કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી..

કપડવંજ કરશનપુરા રોડ ઉપર રાજસ્થાન કોલોનીમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ, સોના- ચાંદીના દાગીના સહિત રૂા. ૬ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. કપડવંજની રાજસ્થાન કોલોનીમાં ગીતાબેન ગુણવંતભાઈ તેમજ તેમની બાજુમાં શાન્તાબેન પતાજી રાઠોડ બંનેના મકાનો બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા […]

Continue Reading

ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી…

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ફાયર એનઓસી નહિં લેનાર તેમજ ફાયર એનઓસી રીન્યુ નહિં કરાવનાર આશરે ૩પ૦ બિલ્ડીંગ ધારકને નોટિસ ફટકારી છે.  રાજ્ય સરકારના નિયમ મુજબ ભાવનગર સહિત રાજ્યભરમાં નવા અને જુના બિલ્ડીંગ ધારકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) લેવુ ફરજીયાત છે, જેના પગલે ભાવનગર શહેરમાં […]

Continue Reading

રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી…

પોરબંદર નજીકના રાણાકંડોરણાના ધાર વિસ્તારમાં સોમવારે ભરબપોરે ત્રાટકેલા છ ધાડપાડુઓએ ૨૭ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત ૨૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાશી છૂટતા પોલીસે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને તમામ છ લૂટારુઓને પકડી લેવામાં આવ્યા છે. લૂંટના આ બનાવમાં એવી ચોકાવનારી વિગત બહાર આવી […]

Continue Reading

ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ગોળીબાર પોલીસ અધિકારી સહિત ચારનાં મોત…

  ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં એક રાયફલધારી વ્યકિતએ ચાર લોકોની હત્યા કરી  હતી જેમાં એક ઓફ ડયુટી ન્યૂયોર્ક પોલિસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તેણે પાંચમાં વ્યકિતને ઘાયલ કર્યો હતો અને ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી  તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. મૃતક પોલીસ અધિકારીની ઓળખ ૩૬ વર્ષીય દીદારુલ ઇસ્લામ તરીકે કરવામાં […]

Continue Reading

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

પાલિતાણા પંથકમાં ૧૮ વર્ષની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. આ અંગે યુવતીની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણા પંથકની એક ૧૮ વર્ષની યુવતી સાથે સાલમાન શબીરભાઈ સૈયદ (રહે.જમણવાવ, તા.પાલિતાણા) નામના શખ્સે ગત તા.૨૮-૦૬થી ૨૭-૦૭ વચ્ચેના સમયગાળા દરમિયાન યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. […]

Continue Reading

પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોરબંદરની મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને પોતાના મકાનના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી બેન્કમાંથી રૂપિયા 2 લાખ 5 હજારની લોન મેળવી લઇ પૈસા અને રૂ નું મશીન મહિલાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ ફરિયાદ […]

Continue Reading

વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા….

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યાએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બાવળામાં પાણી નહીં પણ પાણીમાં બાવળા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રસ્તા પર ઉતરીને […]

Continue Reading