માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર

છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં આપઘાતના કેસમાં ચોંકવાનારી રીતે વધારો થઈ રહ્યો છે. એવામાં સુરતમાંથી ફરી એક આવા જ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ એ જ ઝેરી દવા ગટગટાવીને જીવ ટૂંકાવી દીધો છે. મળતી માહિતી મુજબ, સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. 34 […]

Continue Reading

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો…

ચાંગોદરના સરસ્વતીનગરમાંથી દવાખાનું ચલાવતો ૧૨ પાસ બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દવાખાનામાંથી એલોપેથિક દવા તથા મેડિકલ સાધનો મળી રૂ.૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ચાંગોદર કેનાલ પાસે સરસ્વતીનગરમાં બોગસ ક્લિનિક ચલાવતા શખ્સને પકડી પાડયો છે. આરોપી રમેશ સુશેનચંન્દ્ર બિસ્વાસ (મૂળ રહે. […]

Continue Reading

1.07 લાખની સીરપનો જથ્થો જપ્ત : તબેલામાં પરમિટ વગર જથ્થો રાખી વેચતો હતો

 તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતેથી ગેરકાયદે નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૮૦ બોટલ કબજે લઈ તારાપુર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારાપુર પંથકમાં નશા કારક કફ સીરપનો વેપાર છેલ્લા ઘણા સમયથી ફુલ્યો ફાલ્યો છે. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં […]

Continue Reading

સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું…

મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુળી તાલુકાના ધોળીયા ગામના […]

Continue Reading

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે ???

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની બુધવારે (30મી જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક […]

Continue Reading

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ?

અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં રોપા-વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.   વૃક્ષ ઘટવા પાછળ વિવિધ પ્રોજેક્ટ માટે […]

Continue Reading

તમે કરો છો શું..’ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યાં

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ કયારે હલ થશે. બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને […]

Continue Reading

જલગાંવમાં પરિણીત મહિલાઓને જંગલમાં લઈ જઈ બળાત્કાર કરી હત્યા કરનાર સીરીયલ કિલર…

અનિલ, એક ચાલાક અને ક્રૂર શિકારી, જે ખૂબ જ ક્રૂરતાથી પોતાનો શિકાર પસંદ કરતો. તેનું નિશાન પરિણીત મહિલાઓ હતી. તે પહેલા તેમની સાથે મિત્રતા કરતો, મીઠી વાતો કરીને તેમનો વિશ્વાસ મેળવતો અને ધીમે ધીમે તેમના હૃદયમાં સ્થાન મેળવતો. તેની મીઠી વાતો અને ખોટા વચનોથી, સ્ત્રીઓ કોઈ શંકા વિના તેના જાળમાં ફસાઈ જતી. પછી અનિલ આ […]

Continue Reading

જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ… સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના 591 બનાવ નોંધાયા..

ભાવનગર શહેર અને જિલ્લામાં સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના ૫૯૧ બનાવ નોંધાયા હતા. જેને બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં દર બે દિવસે આગનો બનાવ બન્યો હતો. શહેર અને જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને એટલે સૌથી પહેલા લોકોને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ યાદ આવે અને ગણતરીની પળોમાં ફાયર વિભાગનો નંબર રણકે. શિયાળો, ઉનાળો કે […]

Continue Reading

નવી મુંબઈમાં શિક્ષિકાનું વિદ્યાર્થી સાથે અશ્લીલ કૃત્ય ઇન્સ્ટાગ્રામ પર અર્ધ નગ્ન વીડિયો કોલ,પોક્સો હેઠળ ગુનો દાખલ

થોડા દિવસો પહેલા, મુંબઈમાં એક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં એક શાળાના શિક્ષિકાએ એક વિદ્યાર્થીને પોતાની જાળમાં ફસાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેણી વિદ્યાર્થીને કારમાં ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગઈ, જ્યાં તેને દારૂની ઓફર કરીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. હવે, તે પછી, નવી મુંબઈની એક શિક્ષિકાએ પણ […]

Continue Reading