૧૮ વર્ષની માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છોકરી પર જાતીય હુમલો, હવે ૮ મહિનાની ગર્ભવતી

એક ચોંકાવનારા કેસમાં, મુંબઈ પોલીસે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપી ત્રણ વ્યક્તિઓની શોધ શરૂ કરી છે, જે હવે આઠ મહિનાની ગર્ભવતી છે. પીડિતાની માતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોસ્કો) કાયદાની કલમો હેઠળ સક્રિય તપાસ […]

Continue Reading

સોશિયલ મીડિયા પર નકલી 500 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે

અકોલામાં નકલી 500 રૂપિયાની નોટ છાપવાનું એક મોટું રેકેટ? કારણ કે, 500 રૂપિયાની નોટો ગણતી અને તેને સરળ બનાવવા માટે પ્રવાહી ભેળવતી એક તસવીર સામે આવી છે. તમે હાલમાં આ તસવીર ‘ટીવી’ પર જોઈ શકો છો. તસવીરમાં, એક ઘરમાં 3 થી 4 લોકો 500 રૂપિયાની નોટો ગણતા જોવા મળે છે. કેટલીક નોટો નોટોથી ભરેલી ટોપલીમાં […]

Continue Reading

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું!

ભારતમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા બરોબર જળવાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદા પ્રમાણે જો આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે તો, ચલણથી લઈને તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત પણ કરવામાં આવી શકે છે. તેથી જો ટ્રાફિક નિયમોને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઈ […]

Continue Reading

આઇફોન અને મેકબુકના ડેટા ચોરી થઈ શકે છે: વહેલી તકે આટલું કરો…

એપલના આઇફોન અને મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાની વાત સામે આવી છે. આ ખામીને કારણે ડિવાઇસના ડેટા ચોરી થઈ શકે છે. હાલમાં ઘણી વેબસાઇટ અને ઍપ્લિકેશન મોબાઇલને હેક કરવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે યુઝર પોતાના આઇફોન અને મેકબુકની સિક્યુરિટીમાં વધારો કરે એ ખૂબ જ જરૂરી છે. એપલની તમામ પ્રોડક્ટમાં આ ખામી જોવા મળી […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારત કરતા વધુ નુકસાન અમેરિકાને…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલું ટેરિફ યુદ્ધ દિવસે ને દિવસે વધુ વિવાદાસ્પદ બની રહ્યું છે. ભારત સહિત અનેક દેશો પર આકરા ટેરિફ લાદીને ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રને મજબૂત બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ તાજેતરના અમેરિકાની ‘યેલ યુનિવર્સિટી’ અને ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ (SBI)ના સંશોધન દર્શાવે છે કે આ ટેરિફનો સૌથી મોટો આર્થિક ફટકો અમેરિકન […]

Continue Reading

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને રાહત આપવાના સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ. આ સાથે તેમણે થરૂર વિરુદ્ધ માનહાનીનો કેસ કરનારા ભાજપ નેતાને પણ સવાલ કર્યો હતો કે તમે આટલા સંવેદનશીલ શા માટે છો? […]

Continue Reading

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું….

રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદના ત્રણ મિત્રો ફરવા ગયા હતા. રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ […]

Continue Reading

દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસના મરણિયા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. બોરસદ તાલુકાના અમિયાદ ગામની દૂધ મંડળીની કમિટીને રદ કરીને જિલ્લા રજિસ્ટ્રારે વહિવટદારની નિમણૂક કરી હતી. જે અંગે મંડળીના ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આજે હાઈકોર્ટે અમિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવાના જિલ્લા રજિસ્ટ્રારના નિર્ણયને વખોડી જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા સામે […]

Continue Reading

માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ, જો કોઈ દોષિત નથી, તો 6 લોકોના મોત કોણે કર્યા ?

2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસની તપાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કરતા, વંચિત બહુજન આઘાડીના નેતા એડવોકેટ પ્રકાશ આંબેડકરે NIA અને અન્ય તપાસ એજન્સીઓની ભૂમિકાની આકરી ટીકા કરી છે. તેમણે સીધો પ્રશ્ન કર્યો છે કે, “જો આ કેસમાં કોઈ દોષિત નથી, તો છ નાગરિકોને કોણે માર્યા?” તેમણે સોશિયલ મીડિયા પર ‘X’ પોસ્ટ કરીને ગંભીર પ્રશ્નો ઉભા […]

Continue Reading

નગરપાલિકાના ભૂતપૂર્વ કમિશનર કૌભાંડીનું રેટ કાર્ડ બહાર આવ્યું…

ઇડી અધિકારીઓએ થોડા દિવસ પહેલા વસઈ વિરાર મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 29 જુલાઈના રોજ કરવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મુંબઈ, પુણે, નાસિક અને સતારામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 1.33 કરોડ રૂપિયા રોકડા, અનેક મિલકતોના દસ્તાવેજો, બેંક ડિપોઝિટ સ્લિપ […]

Continue Reading