દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ

વડોદરાના એક ટ્રેડરને ડામરનો મોટો જથ્થો દુબઇથી મંગાવવાના નામે ૮૫ લાખની છેતરપિંડી કરનાર જુદીજુદી ત્રણ કંપનીના ચાર ડિરેક્ટરો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ઇલોરાપાર્કની અજન્ટા સોસાયટીમાં રહેતા અને રણોલીમાં ઓફિસ ધરાવતા હરદીપસિંહ નવઘણસિંહ ચુડાસમાએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં દુબઇથી ડામરનો મોટો જથ્થો મંગાવવા માટે દેવનંદન ઇન્ડસ્ટ્રિઝ અને વેદાંત એનર્જીના ડિરેક્ટરોએ અમારી ઓફિસમાં મીટિંગ […]

Continue Reading

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા…

દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા વાનરના વધતા આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આ હુમલાઓમાં એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડયા છે. પીડિતોમાં દિનેશભાઈ મહેશભાઈ રબારી (ઉંમર ૪૦)નો સમાવેશ થાય છે.હડકાયા વાંદરાએ તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Continue Reading

ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન્ટ્રાકટ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત વિવાદીત નિર્ણય લેવાયો છે. સુરતમાં લેબર વિભાગનુ બોગસ લાયસન્સ મુકી સિકયુરીટી કોન્ટ્રાકટ મેળવવાનો પ્રયાસ કરનારી ચાર એજન્સીઓને ડિસ્કવોલીફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આમ છતાં આ ચાર એજન્સીઓ સહીત કુલ ૧૫ એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે સિકયુરીટી,ગનમેન અને બાઉન્સર મળીને કુલ ૨૪૫૦ લોકોની એક વર્ષ માટે સેવા […]

Continue Reading

હિટ એન્ડ રનના કેસમાં ફસાઈ અભિનેત્રી, વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી ધરપકડ

આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિન્ટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી 21 વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી. એ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. Assamese actress Nandini Kashyap arrested for killing a 21 year old male student in hit and run. CCTV confirmed that she […]

Continue Reading

રશિયાનો યુક્રેન પર 309 ડ્રોન અને મિસાઇલ સાથે હુમલો…

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત ૧૧ના મોત થયા છે અને ૧૨૪ને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે, એમ કીવ શહેરના  લશ્કરી વહીવટકર્તાએ જણાવ્યું હતું કે રશિયાના હુમલાના લીધે કીવમાં નવ માળના બિલ્ડિંગનો મોટા હિસ્સો તૂટી પડયો હતો. રશિયાના હુમલા […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત કરતાં પાકિસ્તાન પર ઓછું ટેરિફ લાદ્યું, 70 દેશની યાદી જાહેર…

એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદવાનો આદેશ જારી કર્યો. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા […]

Continue Reading

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારવામાં આવશે. આ હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં સિંગાપોરથી ઈજનેરો પણ આવશે. આજે ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો હતો. મહી નદીના ગંભીરા બ્રિજની હોનારતમાં પુલ પર લટકી રહેલી ટેન્કરને નીચે […]

Continue Reading

એલસીબી શાખાનો કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો

 ખંભાતના પીએસઆઈ વતી રૂા. ૩ લાખની લાંચ લેતા વચેટિયો એસીબીના છટકામાં ઝડપાયા બાદ પીએસઆઈ હજૂ ભૂગર્ભમાં છે. ત્યારે ખોટો કેસ કરવાની ધમકી આપી લોકલ ક્રાઈમ બ્રાન્ટનો કોન્સ્ટેબલ ૨૫ હજારની લાંચ લેતા નડિયાદના ગુતાલ ગામે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. નડિયાદના ગુતાલ ગામના નાગરિક અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને […]

Continue Reading

વિધાન પરિષદમા મોબાઇલ પર રમી રમનાર માણિકરાવ કોકાટેએ કૃષિમંત્રી વિભાગ ગુમાવ્યો

વિધાન પરિષદમાં મોબાઇલ પર રમી વગાડવાના વીડિયો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા માણિકરાવ કોકાટેને તેમના મંત્રી પદ પરથી બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તેમણે કૃષિ વિભાગ ગુમાવ્યો છે. કોકાટેને દત્તા ભરણે પાસેથી રમતગમત અને યુવા કલ્યાણ, લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે ભરણેને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી […]

Continue Reading

મીઠી નદી કૌભાંડ કેસમાં ઈડીનો મુંબઈમાં ૮ સ્થળોએ દરોડા નકલી એમઓયુ, કંપનીઓ સામે કાર્યવાહી

મીઠી નદી સફાઈ કામમાં ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડના સંદર્ભમાં ઈડી એ ગુરુવારે મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ માહિતી આપી હતી કે આ કૌભાંડમાં નકલી એમઓયુ રજૂ કરનાર કોન્ટ્રાક્ટર કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા ૬ જૂને, ઈડી અધિકારીઓએ મુંબઈ અને કેરળમાં ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે, અભિનેતા […]

Continue Reading