દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ, મુખ્યમંત્રીને મગફળીના ખાલી ઝાંખરાનું પાર્સલ મોકલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે તદ્દન નહિવત્ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. અતિ વિકટ પરિસ્થિતિ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા દ્વારકા […]

સગીરા સાથેના સંબંધોની દિશામાં પોલીસ તપાસ

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન નવા પાસાઓ સામે આવી […]

વડોદરા વિભાગમાંથી 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના તહેવારો દરમિયાન રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યા અને ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વિવિધ સ્થળો માટે પાંચ […]

ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે ‘શી ટીમ’ રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી

જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની ‘શી ટીમ’ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી […]

નાઇટ વિઝન ડ્રોનથી ગરબા સ્થળો પર બાજ નજર

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ જામી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ગરબા મહોત્સવ […]

66 નંબરની મગફળીની બોલબાલા, મણના રૂ.2501નો ભાવ નવાં મરચાંની પણ પધરામણી

હાલારના મુખ્ય પાક ગણાતી મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે વરસાદની અછતને કારણે ઘટાડો નોંધાયો છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સાથે બજારમાં તેજીનો માહોલ […]

સળગતા સ્વસ્તિક વચ્ચે 17 યુવકોનો અદ્ભુત રાસ

નવરાત્રિ પર્વમાં માઁ આધ્યશક્તિની આરાધના સાથે જામનગરનાં વિવિધ ગરબી મંડળોમાં નિતનવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી […]

નશાખોરો સામે પોલીસનો સપાટો 11 શખ્સો સામે પ્રોહિબિશનના ગુના

જામનગર શહેર અને જિલ્લામાં દારૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા, હોબાળો કરતા તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ […]

આજે વહેલી સવારે મોસમે મિજાજ બદલ્યો ધુમ્મસની ચાદર છવાઈ, વાહનચાલકોને હાલાકી

જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ફરી એક વખત મોસમનો મિજાજ બદલાયો હતો અને વહેલી પરોઢે સમગ્ર પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં ધુમ્મસભર્યું વાતાવરણ […]

20 વર્ષથી દિવેટમાં ઝળહળે છે એક ભક્તની આસ્થાની જ્યોત

હાલ ચાલી રહેલી નવરાત્રીમાં માતાજીની આરાધનાના અનેક રંગ જોવા મળી રહ્યા છે. કોઈ ભક્ત માતાજીને સાડી અર્પણ કરે છે, તો કોઈ પ્રસાદ અને શણગારની વસ્તુઓ […]