બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ગોવિંદાને મંગળવારે રાત્રે તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે જણાવ્યું હતું કે તેમને જુહુના ઉપનગરીય વિસ્તારમાં આવેલી ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આગલા દિવસે તે બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ધર્મેન્દ્રની ખબર પૂછવા ગયો હતો.
61 વર્ષીય અભિનેતાને તેમના નિવાસસ્થાને બેભાન થયા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
“ગોવિંદાજી અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને ક્રિટિકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે,”*
