ટ્રસ્ટીએ ગ્રહપતિનું રાજીનામું લીધું,વિધાર્થીને સસ્પેન્ડ કરવાની ધમકી સાથે કૃત્ય આચરતાનો આક્ષેપ

ભાવનગર જિલ્લાની પાવનભૂમિ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોવાની અરજી વાલી દ્વારા એસપીને આપવામાં આવી હતી. પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા […]

Continue Reading

ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા

ધોળકા તાલુકાના ઇંગોલી ગામમાં રવિવારે સાંજે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં લાકડીઓ અને બેટ વડે હુમલો કરવા ઉપરાંત રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ ફરિયાદ અનુસાર, ઇંગોલી ગામના બસ સ્ટેન્ડ નજીક અલ્ફેજખાન પઠાણ અને અન્ય યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત […]

Continue Reading

બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત

નડિયાદમાં રહેતા અને વકીલાત તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મહિલા દ્વારા શહેરના જાણીતા બિલ્ડર્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની લેખિત રજૂઆત રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા બિલોદરા ખાતે આવેલી અક્ષય બંગલોઝ નામની સાઇટમાં મકાન બુક કરાવી ૭.૨૫ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરોએ આ મકાન અન્ય વ્યક્તિને […]

Continue Reading

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો

અમદાવાદમાંથી કરોડો રૂપિયાની 500-500ની નકલી નોટો સુરતથી વટાવવા આવેલા એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ‘પ્રદીપ ગુરુજી’ના આ કૌભાંડના મૂળ છેક ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીએ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનો અને સિક્યોરિટી થ્રેટ ધરાવતા […]

Continue Reading

રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત

પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરીને દારૂ સંતાડનાર આરોપીની અટકાયત કરી લીધી છે. જામનગરમાં નવાગામ ઘેડ નજીક માતૃ આશીષ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ મહીપતસિંહ ગોહીલ નામના આરોપીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. તેમના રહેણાંક મકાનના પ્રથમ માળના રૂમમાંથી પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી […]

Continue Reading

મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા

ગઈકાલે બનેલા વધુ એક બનાવમાં ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે. વડોદરા નજીક આજોડ ખાતે સનરાઈઝ રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ ભાઈ રાજપુતએ પોલીસને કહ્યું છે કે, હું પાણી વિતરણનું કામ કરું છું અને તેના માટે ટ્રેક્ટર તેમજ ટેન્કર વસાવ્યા હતા. ગઈ તા.21મી એ મેં ટ્રેક્ટર જાણી શાક માર્કેટ સામેના પ્લોટમાં પાર્ક […]

Continue Reading

કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચી લીધો છે.અમદાવાદ રેલવેની LCBની ટીમે એક રીઢા ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું છે આ આરોપી એટલો ચાલાક હતો કે તેને પકડવા માટે રેલવે પોલીસની ટીમે સતત 7 દિવસ સુધી દિલ્હીમાં […]

Continue Reading

વિકૃત ફોટા ફરતા કરનાર ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

ડોદરાની એક મહિલાના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલી તેના મોર્ફ કરેલા વિકૃત ફોટા ફરતા કરનાર ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હોસ્પિટલ સાથે સંકળાયેલી નોકરીયાત મહિલાએ પોલીસને કહ્યું છે કે, હું મારા ત્રણ સંતાન સાથે રહું છું અને નોકરી કરું છું. છેલ્લા કેટલાક દિવસથી મારા નામે બીભત્સ મેસેજ તેમજ ફોટા ફરતા થતા મારા […]

Continue Reading

ડીઝલ બ્રાઉઝર વાનમાંથી નિયમિત ચોરી થતી હતી : ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

ડીસીપી ઝોન-૪ના સ્ક્વોડના સ્ટાફને ગત રાત્રીએ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હાંસોલ  રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે એરપોર્ટથી ગેરકાયદે ફ્યુઝ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પોલીસે દરોડો પાડતા ફ્યુલ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરતા ભરત પટણી અને કલ્પેશ પટણી (રહે. અસારવા)ને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું […]

Continue Reading

RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું

કામરેજ નજીક ગત 6 નવેમ્બરે પતિએ કાવતરું રચી પોતાની જ પત્ની મહિલા RFO સોનલ સોલંકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. આ ઘટનામાં મહિલા આર.એફ.ઓ.ને ગોળી વાગતાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું […]

Continue Reading