સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો
અભિનેતા કમલ હાસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ ઊભો થયો છે. જેના લીધે ભારતીય જનતા પાર્ટીએ કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે, તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના 2023ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ સાથે કરી હતી. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને સનાતન ધર્મ […]
Continue Reading