પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા

સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે મહેર કરો મા મેલડી   મહેર કરો મા મેલડી. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કોઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ […]

Continue Reading

એશિયાની પ્રથમ મહિલા વાણિજ્ય સ્નાતકનું સન્માન કરવામાં આવશે

સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાણિજ્ય ડિગ્રી મેળવનાર એશિયાની પ્રથમ મહિલા, યાસ્મીન ખુર્શેદજી સર્વેયરનું સન્માન કરશે, તેમના સ્નાતક થયાની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેમના પ્રતિમાનું અનાવરણ કરશે અને તેમના નામે શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરશે. આ શિષ્યવૃત્તિને કોલેજ અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે ₹20 લાખના એન્ડોમેન્ટ ફંડ દ્વારા ટેકો […]

Continue Reading

આ વર્ષે જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે આવી રહ્યા છે

આ વર્ષે જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે આવી રહ્યા છ, તે પ્રસંગે, ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત શ્રી જયેશ રાઠોડ દ્વારા સંકલિત ‘કૃષ્ણની સ્વતંત્રતા વાતો’ નામની પુસ્તિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય લોકોમાં ‘સાચી સ્વતંત્રતા’નો સંદેશ ફેલાવવાનો હતો. જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ, મુંબઈના જુહુ ખાતે શ્રી રાઠોડના નિવાસસ્થાને આયોજિત ખાસ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં […]

Continue Reading

પૃથ્વી ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે જીવો સુરક્ષિત રહેશે: રાહુલ નાર્વેકર

  જય અબુરાજ સેવા ફાઉન્ડેશન અને માલી નવયુવક મિત્ર મંડળ મુંબઈ દ્વારા બુધવાર, 13 ઓગસ્ટના રોજ ચિરા બજારમાં મહેશ્વરી ભવન પરિસરમાં સ્વાગત અને ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત લોકોએ પ્રાણીઓની દયા, સમાજસેવા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર જોરદાર ચર્ચા કરી હતી. અંતે પધારેલ અતિથિ ઓનું સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ […]

Continue Reading

ડબેવાલા બંધુઓને 25.50 લાખ રૂપિયામાં 500 ચોરસ ફૂટનું ઘર મળશે

મુંબઈ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, મુંબઈના ડબેવાલા સમુદાયને મોટી રાહત આપતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફક્ત 25.50 લાખ રૂપિયામાં 500 ચોરસ ફૂટનું ઘર આપવાની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ પૂર્ણ કરવામાં આવશે.   મુખ્યમંત્રી ફડણવીસે બાંદ્રા (પશ્ચિમ) માં ‘ડબેવાલા ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, તેમણે કહ્યું કે ડબેવાલા […]

Continue Reading

બિહારમાં 120 વર્ષના હયાત મતદાર ઉત્તર પ્રદેશમાં એક પિતાના 50 પુત્રો

વિપક્ષે વોટચોરીનો આરોપ લગાવીને મતદારોની યાદીમાં છબરડાને હાલ દેશવ્યાપી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. એવામાં મતદારોને લઇને વિચિત્ર માહિતી સામે આવી રહી છે. બિહારમાં ભાગલપુરની એક મહિલા આશા દેવી ભારે ચર્ચામાં છે. આશા દેવીની મતદાર કાર્ડમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૦૫ છે જે હિસાબે તેની ઉંમર ૧૨૦ વર્ષ થાય છે. આશા દેવી બિહારના સૌથી વૃદ્ધ […]

Continue Reading

એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ

હોલિવૂડની ફિલ્મ ટર્મિનેટર આવી હતી. તેમા હીરો મસલમેન હીરો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ટ્રકના ડ્રાઇવરને કહે છે કે હવે ટ્રક હું ચલાવીશ. બસ આવા જ દ્રશ્યનું સર્જન મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં થયું હતું. તેમા સ્ટેશન પર ઊભેલી ટ્રેનના એન્જિનમાં કોઈ સુનકી ઘૂસી ગયો હતો અને જાહેરાત કરી દીધી હતી કે હવે આ ટ્રેન તારો ભાઈ ચલાવશે. મધ્યપ્રદેશના ગ્વાલિયર […]

Continue Reading

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

 કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે. આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ […]

Continue Reading

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ

 ભારત પર વધુ ટેરિફ લાદ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા થઈ રહી છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ કારણ વગર ભારતને નારાજ કરી રહ્યાં છે.’ આ ઉપરાંત તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભારતે ટ્રમ્પને ફરીથી નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી […]

Continue Reading

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધઈ છે. આર્થિક ગુના શાખા (EOW)એ ત્રણેય સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી […]

Continue Reading