રાજ્ય સરકાર તથા મરાઠા અનામત આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો
સાઉથ મુંબઈના વિસ્તારોને શુક્રવારથી બાનમાં લેનારાં મરાઠા અનામત આંદોલનનો આખરે આજે રાજ્ય સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો હતો. રાજ્ય સરકારે મુંબઈમાં અભૂતપૂર્વ અરાજકતા બાદ આખરે ઝૂકી જઈને મરાઠા આંદોલનકારીઓની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી. તેમની મુખ્ય માગણીમાં જૂના હૈદરાબાદ અને સતારા રાજ્યના ગેઝેટનો અમલ કરવાનો સમાવેશ થાય છે. આ ગેઝેટ્સ માં […]
Continue Reading