મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા
વડોદરા શહેરમાં રાત્રે 11 વાગ્યા પછી લારી-ગલ્લા અને દુકાનો બંધ કરવામાં આવે છે ત્યાર પછી જમવાનું શોધવા માટે નીકળતા કેટલાક માથાભારે તત્વો દ્વારા દુકાનદારો અને રેસ્ટોરન્ટના સંચાલકો પર હુમલાના બનાવો બનતા હોય છે. ગઈ રાત્રે આવો જ વધુ એક બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ન્યુ વીઆઇપી રોડ પર પંચમ ઇલાઇટની બાજુમાં રહેતા અને નાગબાનગર […]
Continue Reading