અંબરનાથમા કાર ચાલકની બેદરકારીએ જીવલેણ અકસ્માતમા ચાર લોકોના મોત
શુક્રવારે સાંજે, અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા હુતાત્મા ચોક ખાતે ફ્લાયઓવર પર એક બેદરકાર કારે ટુ-વ્હીલર સવારોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જ્યારે એક ટુ-વ્હીલર સીધું ફ્લાયઓવર પરથી પડી ગયું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. […]
Continue Reading